Satya Tv News

Tag: INDIA

હજુ મોંઘું થશે પેટ્રોલ? ઈન્ટરનેશનલ માર્કેટમાં જેનો ડર હતો એ જ થયું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધની હિમાયત કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ સાત સપ્તાહની ટોચે પહોંચી…

પૂર્વોત્તર ભારતમાં આવ્યા જોરદાર આંચકા: હિમાચલ બાદ અરુણાચલમાં પણ 3.5ની તિવ્રતાનો આવ્યો ભૂકંપ

હિમાચલ પ્રદેશ બાદ શુક્રવારે અરુણાચલ પ્રેદશમાં પણ ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કહેવાય છે કે, ભૂકંપના આ ઝટકા બપોરે લગભગ 12.40 કલાકની આસપાસ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ઝટકાની…

પાકિસ્તાન : બાળકીઓનું અપહરણ અને જબરદસ્તી લગ્ન કરાવવાની ધમકીઓથી પરેશાન પરિવાર આવ્યો ભારત

પાકિસ્તાનમાં બાળકીઓનું અપહરણ અને જબરદસ્તી લગ્ન કરાવવાની ધમકીઓથી પરેશાન થઈને એક પરિવાર પાકિસ્તાનથી ભાગીને ભારત આવી ગયો છે. પાકિસ્તાનમાં હાલત એટલી ગંભીર થઈ ગઈ છે કે આ પરિવાર વિઝા વગર…

જેના પ્રેમને ક્યારેય કોઈ પાખંડ નડે નહીં તેનું નામ માતા:Happy Mothers Day

માતાનો પ્રેમ, ત્યાગ અને તપસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ…

દેશમાં ઓગસ્ટ સુધીમાં 5G સેવા શરૂ થઈ શકે છે,ઓગસ્ટના અંત સુધીમાં ‘5G’ ઇન્ટરનેટ શરૂ કરવામાં આવશે

શું તમે પણ યુટ્યૂબ કે ફેસબુક પર વીડિયો જોતી વખતે બફરિંગ થવાથી પરેશાન છો? જો જવાબ હા છે, તો ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. વાસ્તવમાં ટેલિકોમમંત્રી અશ્વિની…

દેશ વિરોધી કન્ટેન્ટ પર સરકાર કડક, ફેક ન્યૂઝ ફેલાવનાર 22 YouTube ચેનલ બ્લોક

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, બાહ્ય સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત ખોટી માહિતી ફેલાવવા બદલ 16 યુટ્યુબ ) ન્યૂઝ ચેનલોને બ્લોક કરી દીધી છે. જેમાંથી 10 ચેનલો…

પાક. અને અફઘાનિસ્તાનમાં બેસીને રચાયું ખંભાતના તોફાનનું ષડયંત્ર?

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામનવમીના પાવન દિવસ પર તોફાનો અને ધમાલ થઈ હતી જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું કરૂણ મોત પણ થયું હતું ત્યારે આ કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે…

કોરોનાના કારણે ચીનમાં 2 વર્ષની સૌથી ખરાબ હાલત: ટોટલ લૉકડાઉનની ફરજ પડી, ભારત માટે ઍલર્ટ

ચીનમાં કોરોના વાયરસ બે વર્ષમાં પહેલી વાર બધા જ 31 પ્રાંતમાં ફેલાઈ ચૂકતો છે. ચીને કોરોના પર કાબૂ મેળવવા માટે ઝીરો કોવિડ પીલિસી અમલમાં મૂકી હતી, જે ફેલ સાબિત થઇ…

ભારત ની આઇકોનિક ક્રિકેટ લીગ ” વેલિયન્ટ પ્રીમિયર લીગ સીઝન 5″ ની ટ્રોફી નુ લોકાર્પણ

ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને ક્રિકેટર વિપુલ નારીગરા દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું , વિપુલ નારીગરા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને તેમની ઑટોગ્રાફ એડિશન વાળું સ્પેશ્યલ ક્રિકેટ બેટ…

દેશમાં પેટ્રોલ-ડીઝલમાં ૮મો ભાવવધારો અમદાવાદમાં ફરી પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર

પેટ્રોલમાં ૮0 પૈસા, ડીઝલમાં ૮2 પૈસા વધ્યા, ૯ દિવસમાં ઈંધણ રૂ. ૫.૩૫ મોંઘું થયું ભારતમાં પેટ્રોલ અને ડીઝલમાં ૨૨મી માર્ચથી શરૂ થયેલો ભાવવધારો ૯મા દિવસે પણ ચાલુ રહ્યો હતો. સરકારી…

error: