Satya Tv News

Tag: JAMBUSAR NEWS

જંબુસર ટાઈમ ટેક્નો કંપનીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, નવ કલાકની જહેમત બાદ માંડ માંડ મેળવ્યો કાબૂ;

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમ ટેક્નો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રે ચાર વાગ્યાના અરસામાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક…

જબુંસર પોલીસે ઉતરાયણ પહેલા દરોડા પાડી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના 21 ફિરકા સાથે વેપારી ઝડપીયો;

જબુંસર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકના પીઆઈના એ.વી.પાનમીયાએ આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણના તહેવારોમાં કોઈ પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના વિતરણ ન કરે તે માટે સ્ટાફને…

જંબુસર કલક રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલા આરએસએસના કાર્યકર અને જ્વેલર્સનું અજાણ્યા વાહનની ટક્કરે મોત;

જંબુસરના સોના ચાંદીના વેપારી અને આરએસએસના પ્રખર કાર્યકર્તા નીતિન જયંતીભાઈ ચોકસી દરરોજની માફક આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા કલક જવાના રોડ ઉપર યોગી પાર્ક ગરનાળા પાસે અજાણ્યા વાહની…

જંબુસરના મગણાદ ગામ પાસે ભયંકર અકસ્માત, બે બાળકો સહિત 6 લોકોના કરૂણ મોત;

ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે…

ભરૂચનાં જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી ઓપરેશન બાદ મહિલાના પેટમાં જ કપડું રહી જતા ફુલી ગયું પેટ;

આ મામલે મહિલાનાં પતિ શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, જૂના ર્ડાક્ટર હતા ત્યાં ગાયનેક ર્ડાક્ટરને ત્યાં અમે ચેક કરાવ્યું સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યું હતું. રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે સિઝેરીયન ઓપરેશન…

error: