Satya Tv News

Tag: JAMBUSAR

જંબુસર:ઘી જનતા ટ્રેડર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ઘી જનતા ટ્રેડર્સની 29 મી વાર્ષિક સાધારણ સભાપટેલ વાડી ખાતે ઠાકોરના પ્રમુખ સ્થાને યોજાઈ2022 – 23ના વર્ષના નફા નુકસાન ફાળવણીકર્મચારીગણ,સભાસદોને પાઠવી શુભેચ્છા જંબુસર નગરની અગ્રગણ્ય ધી જનતા ટ્રેડર્સ કો.ઓપરેટિવ ક્રેડિટ…

જંબુસર તાલુકામાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલાસ સાથે ઉજવણી કરાઈ

શ્રીકૃષ્ણના 5250 માં જન્મદિનની ઉજવણીસમગ્ર શહેર કૃષ્ણ ભક્તિમાં બન્યું લીનભક્તોએ લાલજીને શણગારી પારણે ઝુલાવ્યાભાવિ ભક્તોએ મહાઆરતીના દર્શનનો લીધો લાભ અખિલ બ્રહ્માંડ નાયક રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણના 5250 માં જન્મદિનની ઠેરઠેર ઉજવણી…

જંબુસર સિકોતર માતા મંદિર થી શિવાજી મહારાજ ની શોભાયાત્રા નીકળી

સિકોતર માતા મંદિરથી નીકળી શોભાયાત્રાશિવાજી મહારાજની નીકળી શોભાયાત્રાસમસ્ત મરાઠા,હિન્દુ સમાજ,અગ્રણીઓ રહ્યા હાજર જંબુસર સમસ્ત મરાઠા સમાજ તથા છત્રપતિ શિવાજી મહારાજ યુવક મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન…

જંબુસર:સારોદ પી આઇ કંપનીમાં કેમિકલ લીકેજ થતા અફરા તફરીનો માહોલ..

https://youtu.be/UjfmS5dbJSg સારોદ પાસેની PI કંપનીમાં કેમિકલ થયું લીકેજઆકાશમાં કેમિકલના ગોટેગોટા જોવા મળ્યાકંપની કામદારોમાં અફ્રાતફરીનો માહોલ સર્જાયોઆંખો બળવી શ્વાસમાં તકલીફ થવાની સમસ્યા જંબુસર તાલુકાના સારોદ પાસે આવેલ પી.આઈ કંપનીમાં અચાનક કેમિકલ…

જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો.

બ્રહ્મ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો17 માં હોમાત્મક લઘુરુદ્રનું આયોજનજાંબુ બ્રાહ્મણની વાડી ખાતે કરાયુંનવયુગલોએ યજ્ઞ પૂજા વિધિનો લીધો લાભયજ્ઞમાં અગ્રણી સહિત ભાઈ બહેનો રહ્યા હાજર જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ…

જંબુસર:કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડયાત્રા આવી પહોંચી શિવલિંગને જલાભિષેક કર્યો .

કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડયાત્રા પહોંચીકાવડીયાત્રાનો શુભારંભ પાદરા ગામથી કરાયોભજન,ડીજેના તાલે યાત્રીઓમાં ઉત્સાહ જોવા મળ્યોવૈદિક મંત્રોચ્ચાર થકી શિવલિંગને જલાભિષેક કર્યો જંબુસર તાલુકાના કાવી કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવ ભક્તો…

જંબુસરમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

જંબુસર શ્રીજી કુંજ સોસાયટીની ઘટનાપરિણીતા ગળે ફાંસો ખાઇ ટુકાવ્યું જીવનPI,સ્ટાફએ પહોંચી લાશને કબ્જે કરીPM અર્થે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાઇપોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જંબુસર શ્રીજી કુંજ સોસાયટીની 29 વર્ષ…

ભરૂચ જિલ્લાના જંબુસરમાં દેશનું પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક બનાવવા માટે સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

જંબુસરના બલ્ક ડ્રગ્સ પાર્કમાં બનાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ400 કંપનીઓ દ્વારા રૂ.8000 કરોડનું રોકાણની ધારણાંમે મહિનામાં જ 2200 એકરનું સીમાંકન કરી DPR તૈયારAPI મુદ્દે ચીન પર નિર્ભર ભારત આત્મનિર્ભર બનશે ભરૂચ…

જંબુસર ટંકારી ભાગોળ પાસે કારમાં આગભુકી ઉઠી,સદ નસીબે કોઈ જાનહાની નહીં

ટંકારી ભાગોળ પાસે કારમાં લાગી આગકારમાં સવાર 3 વ્યક્તિઓ બહાર નીકળી ગયાઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચીસદ નસીબે કોઈ જાનહાની ન થઈ જંબુસર તાલુકાના ઝામડી ગામના માજી સરપંચ અને…

જંબુસર:ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયેલ ભેંસને વીજ વાયરનો કરંટ લાગતા મોત નીપજ્યું

સારોદ ગામે ભેંસને વિજ કરંટ લાગતા મોતભેંસ માલિકે વેડચ પોલીસને જાણ કરીપશુપાલકને આર્થિક નુકસાન પહોંચ્યું જંબુસર તાલુકાના સારોદના ભાઠા વિસ્તારમાં આવેલ ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયા હતા તે દરમિયાન વીજ…

error: