Satya Tv News

Tag: JAYABEN MODI HOSPITAL

એકલવ્ય વિદ્યાલય, થવા ખાતે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન

આથી આપ સૌને જણાવવાનું કે તારીખ 16/ 02/ 2025 ને રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા થવા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીમતી જયાબેન…

અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયત પાસેથી કારમાંથી ૨૮ વર્ષીય યુવાનની રહસ્યમય મળી લાશ;

અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૂર્ત દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને પ્રથમ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી…

અંકલેશ્વર:ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા JB મોદી હોસ્પિટલને મશીનો કર્યા અર્પણ

JB મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના સાધનો અર્પણગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા મશીનો કર્યા અર્પણડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ,મેનેજર,સ્ટાફ ઉપસ્થિત ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના અદ્યતન સાધનો અર્પણ કરવામાં આવ્યું…

error: