Satya Tv News

Tag: jhadiya

ઝઘડિયા ઝેરી જીવજંતુએ ડંખ મારતા આઈસીયુમાં દાખલ કરતા આઘાતમાં તો માતાએ જીવ ગુમાવ્યો

ઝઘડિયા ઘરમાં ઊંઘેલા ઝેરી જીવજંતુએ ડંખ મારી લીધોદીકરો જીવન મરણ વચ્ચે તો માતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાંરોજગારી મેળવવા આવેલું પરપ્રાંતીય પરિવાર ઉપર આફત.. ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે રોજગારી મેળવવા આવેલું પરિવાર…

ઝઘડિયા:કોલીયાપાડા ગામે ખેતરમાં વાડ કરવા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો:બન્ને પક્ષે સામસામે કરી ફરિયાદ

ઉમલ્લા કોલીયાપાડા ગામે ખેતરમાં વાડ કરવા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડોબન્ને પક્ષે સામસામે કરી ફરિયાદત્રણ મહિલાઓ સહિત કુલ પાંચ સામે ગુનો નોંધાયો ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના…

ઝઘડીયા GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાય રક્તદાન શિબિર

250થી વધુ કર્મચારીઓએ કર્યું રક્તદાન આરતી ઇન્ડસ્ટ્રીઝ અને આરતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાય રક્તદાન શિબિર ગાંધી બ્લડ બેન્ક અંકલેશ્વરના સહયોગથી યોજાય રક્તદાન શિબિર ઝઘડીયા GIDCમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે રક્તદાન…

ઝઘડિયા GIDCની બંધ કંપનીમાં ચોરી કરતા ચાર ઇસમો ઝડપાયા

ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી બંધ પડેલી આકાશ સ્ટાઈલ કંપનીમાં શટર તોડી પ્રવાસી લોખંડનાં સ્કેપ અને મશીનરીની ચોરીમાં ઝડપાયેલા 4 સહિત 6 શખસો સામે પોલીસે ફરિયાદ નોંધવા પામી છે ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી…

error: