Satya Tv News

Tag: KAMREJ

સુરતના કામરેજ સ્થિતશાળાનાઆચાર્યએવિદ્યાર્થીનેમાર્યોમાર, વાલીએઆચાર્યવિરુદ્ધપોલીસમથકેઆપીઅરજી;

વિદ્યાર્થીનાં પિતા તુનાકુમારે જણાવ્યું હતું કે, મારા બે બાળકો ક્રિષ્ના સ્કૂલમાં ભણે છે. જેઓ તા. 10 ના રોજ સ્કૂલ ખાતે ભણવા આવ્યા હતા. ત્યારે પ્રિન્સિપાલે મારા બંને બાળકને પગે ફટકાથી…

રૂપિયાની લાલચમાં જમાઈએ જ કરી પિતા સમાન સસરાની હત્યા

ઓશિકાની મદદથી મોં દબાવીને જમાઈએ સસરાની હત્યા કરી હત્યા કર્યા બાદ મિત્રોની મદદથી લાશને કેનાલમાં ફેંકી દીધી જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી લાશ મળી આવતા ભેદ ઉકેલાયો સુરતના જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી હત્યા…

કામરેજ : એમ્બ્યુલન્સમાં લઈ જવાતી 25.80 કરોડની ડુપ્લિકેટ નોટ ઝડપાઈ

એમબ્યુલન્સમાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટ લઇ જવાતી હોવાની કામરેજ પોલીસને બાતમી મળતા ને હા.48 પર કામરેજ પાસે નવી પારડી રાજ હોટલ સામેથી પસાર થતી ‘દિકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ લખેલી…

કામરેજ : ગત સાંજના સમયે બે સાઢુ ભાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એક નું મોત થયું

કામરેજ ગત સાંજના સમયે બે સાઢુ ભાઈ વચ્ચે ખેલાયો ખૂની ખેલ એક સાઢૂ નું ઘટનાસ્થળે જ કરૂણ મોત જિલ્લા પોલીસે હત્યારા સાઢુ ને ઝડપી લેવા ચક્રોતિમાન કર્યા સુરત જિલ્લાના કામરેજ…

કામરેજ : જવેલર્સની દુકાનને તસ્કરોઍ બનાવી નિશાન:પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

કામરેજના કઠોરમાં તસ્કરો ત્રાટક્યા રાતના અંધારામાં જાવેલર્સ ની દુકાનને બનાવી નિશાન સોના ચાંદીના દાગીના અને રોકડની કરી ચોરી 60 કિલો ચાંદી,72 તોલા સોનુ અને 4.97 લાખ રોકડા મળી 86.57 લાખની…

મામા ભાણેજનાં સબંધને લજવતી ઘટના:40 વર્ષીય મામાએ 18 વર્ષીય ભાણકી પર નજર બગાડી

40 વર્ષીય મામાએ 18 વર્ષીય ભાણકી પર નજર બગાડી:કામરેજનાં ખોલવડમાં ઘરે રહેવા આવેલી ભાણકી સૂતી હતી ત્યારે મામાએ બળાત્કાર ગુજાર્યો કામરેજનાં ખોલવડમાં સમાજને કલંકિત કરતી ઘટનાં બની છે. મામા ભાણેજનાં…

સુરત : સર્વજ્ઞાતિ અભિવાદન સમિતિ દ્વારા પોલીસ વિભાગ અને સરકારી વકીલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

સુરત કોર્ટ દ્વારા આપવામાં આવેલ ઐતિહાસિક ચુકાદો ગ્રીષ્માં વેકરિયાની કરવામાં આવી હતી નિર્મમ હત્યા આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા થતા લોકોએ યોજ્યો ઋણ સ્વીકાર કાર્યક્રમ પોલીસ અને સરકારી વકીલની મહેનતથી…

હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી,પરિવારે ન્યાયની લાગણી વ્યક્ત કરી

ગ્રીષ્માને ન્યાય મળતાં હર્ષ સંઘવી તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા.હર્ષ સંઘવીએ કહ્યું, દીકરીઓ પરેશાન હોય તો પોલીસનો સંપર્ક કરે, કોઈનો ડર ન રાખે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા…

સુરત:ગ્રીષ્માં હત્યા મામલે આરોપીને કઠોર કોર્ટમાં રાજુ કરાયો

સુરતના પાસોદ્રા ખાતે ગ્રીષ્માંની હત્યા થઈ હતીઆરોપી ફેનીલને કઠોર કોર્ટમાં રજૂ કરાયોજજ સામે આરોપ નકારતા લાજપોર જેલમાં મોકલાયોજજ સામે તેમણે હત્યા નહિ કરી હોવાનું કબુલ્યુંઆરોપી ફેનીલ સામે 2500 પાનાની પોલીસે…

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:સુરતમાં ગ્રીષ્માની હત્યાને નજરે જોનારા 25 સાક્ષી, કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ

પહેલીવાર 6 જ દિવસમાં ચાર્જશીટ, 2500 પાનામાં કોલ ડિટેઇલ અને પુરાવા સાથેની ચાર્જશીટ તૈયાર કરાઈપાસોદરામા જાહેરમાં હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ…

error: