Satya Tv News

Tag: KAPODRA

સુરત : મકાનના ધાબા પર જુગાર રમતા ૫ પુરુષ અને બે મહિલાઓને ઝડપી પાડ્યા

સુરતમાં કાપોદ્રા પોલીસે જુગારીઓને ઝડપ્યામકાનના ધાબા પર રમતા હતા જુગારઝડપાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતમાં કાપોદ્રા પોલીસે રામકૃપા સોસાયટીમાં આવેલા મકાનના ધાબા પર જુગાર રમતા ૫ પુરુષ અને…

સુરત : દીકરી પર દુષ્કર્મ કરનાર અન્ય કોઈ નહી પણ સગો બાપ બન્યો હેવાન,૧૦ વર્ષીય પુત્રી સાથે સગા પિતાએ આચયું દુષ્કર્મ

પિતા અને દીકરીના સબંધ ને લજવતો કિસ્સો પરપ્રાંતિય પરિવારની ૧૦ વર્ષીય પુત્રી સાથે સગા પિતાએ આચયું દુષ્કર્મ પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા પિતા ભાંગી પડ્યા અને કહ્યુંકે મારાથી આ ભૂલ થઈ…

અદભુત બચાવ (LIVE CCTV): અંકલેશ્વરમાં વિજથાંભલો તૂટી પડવાના 10 સેકન્ડ પહેલા બે માસુમો ત્યાંથી દોડયા

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલી સીધેશ્વરી સોસાયટીના કોમન પ્લોટમાં 2 બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રકની ટકકરે વીજ લાઈન અને થાંભલો તૂટી પડયા હતા. જોકે 10 સેકન્ડ માટે જ…

error: