અમદાવાદ શહેરમાંથી ST બસની થઈ ચોરી, બસ ચોરી કરનાર યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું આવ્યું સામે;
અમદાવાદ શહેરનાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસ ચોરી થઈ હોવાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું કે, આટલી મોટી બસ કોણ ચોરી ગયું હશે. પોલીસ દ્વારા…