Satya Tv News

Tag: MORBI

લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ફરી ઝટકો: આજે પડી વધુ 8 વિકેટો

કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, તો ઘણા નેતાઓ કેસરીયો પણ ધારણ કરી રહ્યા છે. જો આજની વાત કરીએ તો મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા છે.…

મોરબીના બેલા ગામ પાસે અકસ્માત સર્જાયો, એકનું મોત અને બે વ્યક્તિને ઈજા પહોંચી

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં બેકાબુ ટ્રકના ચાલકે બે બાઈકને ઠોકર મારી હતી. એક બાદ એક બે બાઈકને અડફેટે લેતા બાઈકના ચાલકનું ગંભીર મોત થયું હતું. તેમજ અન્ય બે વ્યક્તિને…

મોરબીમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું

દરરોજ શાળા અને ટયુશનમાં જતી વખતે તરૂણીને સંબંધ રાખવા માટે ધાક-ધમકી આપવા લાગતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી મોરબી: મોરબી પંથકમાં હિંદુ સગીરાને ફસાવી દુષ્કર્મ આચરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.…

ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું લોકેશન હાથ લાગ્યું:જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ હવે ઓરેવા (OREVA) કંપનીના માલિક જયસુખ પટેલનું લોકેશન સામે આવ્યું છે. ઓરેવાના જયસુખ પટેલનું લોકેશન હરિદ્વારમાં હોવાની ચર્ચા સામે આવી…

મોરબી દુર્ઘટના : ઓરેવા ગ્રુપની ઓફિસ પર પોલીસના દરોડા,દસ્તાવેજો કબજે

જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે. ગત રવિવાર 30 તારીખે મોરબીમાં બનેલી ગોઝારી ઘટના…

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી

મોરબી ખાતે આવેલ ઝુલતો પુલ તુટી પડવાની ગોઝારી ઘટનામાં 144 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે બાબતે ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી હતી. મોરબીની દુઃખદ દુર્ઘટનામાં…

મોરબી હોનારત : ૩ મુખ્ય મુદ્દા તપાસવા જરૂરી,માત્ર ફ્લોરિંગ બદલાયું : સરકારી વકીલ

30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. બરાબર 6:30એ…

ભરૂચ : મોરબીના મૃતકો માટે આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો

મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મળી સાંત્વના પાઠવી

મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 130થી વધુ લોકોના મોત થઇ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ઘટનાના 46 કલાક વીતવા છતાં હજુપણ સર્ચ-ઓપરેશન ચાલી રહ્યુ છે. NDRF,…

PM Modi Morbi Visit Live : દુર્ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ‘માતમ’, સી આર પાટીલ અને PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચશે મોરબી

Morbi Bridge Collapsed Live Updates : મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચશે અને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવશે. મોરબી દુર્ઘટનાને લઈ કોંગ્રેસ પાર્ટી બે જૂથમાં…

error: