ઇન્ટરનેટ ક્ષેત્રે આવી શકે છે ક્રાંતિ, એલોન મસ્કે મુકેશ અંબાણી સાથે મિલાવ્યો હાથ, કેટલો ફાયદો થશે? જાણો;
એલોન મસ્કે ભારતમાં પ્રવેશવા માટે નવા રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું છે અને તે ઝડપથી પોતાનો બિઝનેસ વિસ્તારવાની યોજના ધરાવે છે. ટેલિકોમ કંપની એરટેલ સાથે કરાર કર્યા પછી, હવે એલોન મસ્કની…