Satya Tv News

Tag: MURDER

બિહારમાં કેન્દ્રીય મંત્રીના બે ભત્રીજાઓએ સામસામે ફાયરિંગ કરતા એકનું મોત, એક ગંભીર;

પરસ્પર વિવાદને કારણે બંને પક્ષે ગોળીબાર થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ નવગછિયા પોલીસે જણાવ્યું હતું કે પાણીના વિવાદમાં બે ભાઈઓ વિશ્વજીત અને જયજીત વચ્ચે ગોળીબાર થયો હતો. જગતપુર ગામમાં…

રાજસ્થાનમાં વર્ષના પેહલા દિવસે માતાએજ જોડિયા પુત્રોની કરી હત્યા, અને પોતે પણ કરી આત્મહત્યા;

રાજસ્થાનના સિરોહી જિલ્લાના દિગ્ગીનાડી ગામમાં બુધવારે રેખાએ તેની માતાને સામાન ખરીદવાના બહાને બજારમાં મોકલી હતી. આ દરમિયાન તેણે તેના બંને પુત્રોને ઝેર આપીને પોતે પણ ઝેર પી લીધું હતું. જ્યારે…

સુરતના ખટોદરામાં જમવા મુદ્દે ઝઘડો કરી દીકરાએ 85 વર્ષની માતાને માથામાં મારી કરી હત્યા;

મૂળ ઓડિશાના વતની 85 વર્ષના બંગાલી વૃંદાવન બીસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો. પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ…

જોધપુરમાં સામુહિક હત્યાકાંડ એકજ પરિવાર ના ચાર લોકોની હતિયા

આ ઘટના મંગળવાર રાતના 3 વાગ્યાની આસપાસની છે. પરિવારના લોકો ઘરની બહાર ઉંઘી રહ્યા હતા. આ દરમિયાન ધારદાર હથિયારથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે બાદ તમામને ઘસેડીને ઘરના…

ચંદીગઢ : સંપત્તિ વિવાદ મામલે દીકરાએ કરી માતાની હત્યા

પંજાબના પટિયાલાના ફૈઝગઢ ગામમાં પ્રોપર્ટીના વિવાદમાં 22 વર્ષના યુવકે પોતાની માતાની કુહાડી વડે હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે ઘરની અંદર ખાડો ખોદી લાશને દાટી દીધી હતી. પોલીસે મૃતદેહ કબજે કરી…

વડોદરા : સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવતા અને ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા શખસની હત્યા

હત્યારાની અટકાયત, કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરાશે વડોદરા નજીક આવેલી પોર જી.આઇ.ડી.સી.માં સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવતા અને ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા શખસની અજાણ્યા શખએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી…

અમેરિકામાં હત્યાનો સિલસિલો યથાવત્ : ચાકુથી હુમલામાં બે લોકોનાં મોત, છ ઘાયલ

હુમલાખોર શેફે પોતાની સાથે ફોટો પડાવવાનો ઇનકાર કરનાર શો ગર્લ્સ પર ચાકુથી હુમલો કર્યો અમેરિકાના લાસ વેગાસમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મોટા…

રૂપિયાની લાલચમાં જમાઈએ જ કરી પિતા સમાન સસરાની હત્યા

ઓશિકાની મદદથી મોં દબાવીને જમાઈએ સસરાની હત્યા કરી હત્યા કર્યા બાદ મિત્રોની મદદથી લાશને કેનાલમાં ફેંકી દીધી જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી લાશ મળી આવતા ભેદ ઉકેલાયો સુરતના જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી હત્યા…

માથા ફરેલા પૂર્વ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ કેર સેન્ટરમાંઅંધાધુૂધ ફાયરિંગ કર્યું .પત્ની-પુત્રની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી

ગુરુવારે થાઈલેન્ડમાં એક હુમલાખોરે ​​​​એક ચાઈલ્ડ કેર સેન્ટરમાંઅંધાધુૂધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 22 બાળક સહિત 34 લોકોનાં મોત થયાં છે. આ ફાયરિંગની ઘટના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં બની હતી.…

જમ્મુ-કાશ્મીરના DG હેમંત લોહિયાની ઘરમાં ગળું કાપી હત્યા:મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ

જમ્મુ-કાશ્મીરના DG જેલ (ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિજન્સ), હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ તેમના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.…

Created with Snap
error: