Satya Tv News

Tag: NABIPUR

ભરૂચમાં નબીપુરમાં ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન

ભરૂચ જિલ્લાના નબીપુરમાં રેલીનું આયોજનઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજનજેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી ભરૂચ જિલ્લાના નબીપુરમાં ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં જનમેદની…

ભરૂચ : જિલ્લામાંમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ, હિંગલ્લા પાસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી કર્યો લૂંટનો પ્રયાસ

ભરૂચ જિલ્લામાંમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ મોડી રાતે નબીપુરના હિગલ્લા – બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારુ ત્રાટક્યા પેટ્રોલપંપ કર્મચારીને ફાયરિંગ કરી ડરાવવાનો કર્યો પ્રયાસ લૂંટારુઓ…

ભરૂચ : નબીપુર વચ્ચે રેલ્વેના ઓવરહેડ કેબલમાં ક્ષતિ,2 ટ્રેન રદ્દ-11 ટ્રેન નિયત સમય કરતાં મોડી પડી

ભરૂચના વરેડિય નબીપુર વચ્ચે રેલ્વેના ઓવરહેડ કેબલમાં ક્ષતિ 2 ટ્રેન રદ્દ-11 ટ્રેન નિયત સમય કરતાં મોડી પડી મોડી પડતા ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પહોંચી ભરૂચના વરેડિય નબીપુર વચ્ચે રેલ્વેના ઓવરહેડ…

ભરૂચ નબીપુરમાં જામ્યો ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ જોરદાર ચૂંટણી માહોલ જામ્યો છે. જેમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને 12 સભ્યોની ચૂંટણી થવા જઈ રહી છે આવનાર 19 ડિસેમ્બર ના રોજ ગુજરાત મા ગ્રામ…

ભરૂચ: નબીપુર દયાદરા રોડ પરની નબીપુર ફાટક પર ભારે વાહન ફસાયું, સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

નબીપુર દયાદરા જવાના રોડ ઉપરની રેલ્વે ફાટકના એંગલમાં એક વાહન ફસાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. જોકે પોલીસે તાત્કાલિક દોડી આવી ટ્રાફિક યથાવત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા. દિવાળીનો તહેવાર…

error: