Satya Tv News

Tag: NARMADA DAME

ગામડાઓ રહે એલર્ટ, નદીઓમાં છોડાયું પાણી, નર્મદા, ઉકાઇ ડેમો પણ છલોછલ;

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો હતો. નર્મદા ડેમની જળસપાટી 134.76 મીટર પહોંચી હતી. ઉપરવાસમાંથી ડેમમાં 1.41 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ…

રાજપીપલા:સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થતા તંત્ર હાઈ એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારોનર્મદા નદીમાં કુલ 2,43,000 ક્યુસેક પાણી છોડાયુંનર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચીનર્મદા ડેમના 15 ગેટ ફરી ખોલાયાRBPH CHPH ના પાવર હાઉસ ચાલુ મધ્યપ્રદેશના ઇન્દિરા…

રેંગણ નર્મદા ઘાટ ખાતે આવેલી 34 ફૂટની વિશાળ નંદિની મૂર્તિ નર્મદા નદીના ધસ ધસતા પાણીના પ્રવાહ માં તણાઇ

તિલકવાડા તાલુકાના રેંગણ નર્મદા ઘાટ ખાતે રિસોર્ટ આવેલું છે જ્યા 34 ફૂટની વિશાળ નંદીની મૂર્તિ આવેલી છે આ મૂર્તિ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે પરંતુ હાલ નર્મદા…

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે 15 દિવસ બાદ નદીની સપાટી 21 ફૂટ પર પહોંચી

ભરૂચ ખાતે નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે 19.2 ફૂટે સ્થિર નર્મદા ડેમમાંથી દર 1 કલાકે પાણી છોડાઈ રહ્યુ 23 ગેટ ખોલી 2.14 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યુ…

રાજપીપળા : સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો

રાજપીપળામાં મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના કર્યા વધામણાપ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહનર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી ગુજરાતની જિવાદોરી રાજપીપળામાં આવેલ નર્મદા યોજનાના સરદાર…

ખેડૂતોના ઉનાળુ પાકને બચાવવા કરજણ ડેમમાંથી 445 ક્યુસેક પાણી છોડાયું

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ જયારે પાણીના ઓછા પ્રવાહને કારણે ખેડૂતોને ઉનાળુ પાક નહિ કરવા સરકાર દ્વારા સૂચના મળી છે પરંતુ આ ઉનાળા સિઝનમ ઉનાળુ પાક લેવા કરજણ ડેમ એકદમ સક્ષમ…

error: