સુરત જિલ્લાના ઓલપાડમાં કારની અડફેટે અઢી વર્ષીય બાળકીનું કરુણ મોત;
સુરત જિલ્લા ના ઓલપાડના અટોદરા ગામની હદમાં આવેલી સ્વર્ગ રેસીડેન્સીમાં ઘર આંગણે રમી રહેલી અઢી વર્ષની બાળકી પર પડોશી ની કાર ચઢી જતા બાળકી ગંભીર રીતે ઘવાતા ખુદ પડોશી કાર…
સુરત જિલ્લા ના ઓલપાડના અટોદરા ગામની હદમાં આવેલી સ્વર્ગ રેસીડેન્સીમાં ઘર આંગણે રમી રહેલી અઢી વર્ષની બાળકી પર પડોશી ની કાર ચઢી જતા બાળકી ગંભીર રીતે ઘવાતા ખુદ પડોશી કાર…
ઓલપાડ ભાજપ સંગઠન દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો કાર્યકમ યોજાયોહોદેદારોના હસ્તે 2500થી વધુ બહેનોને સાડી વિતરણ કરવામાં આવીલાભાર્થી બહેનોએ સરકાર નો આભાર વ્યક્ત કર્યો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના 2 વર્ષ પૂર્ણ…
16 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવી જઇ તેની સાથે કારમાં જ વારંવાર રેપ કરનારને આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, 20 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની…
આજુબાજુ ગામના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડ તાલુકાનાં પારડી ગામે આવેલ શ્રીચામુંડા માતાજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચામુંડા માતાજીની સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી…
કીમના ઓલપાડમાં રવિવારે વિવિધ બૂથ ખાતે પોલિયો રસી પીવડાવવામાં આવી પોલિયો રસિકરણમાં 540 કર્મચારીઓએ ફરજ બજાવી વાલીઓએ પોતાના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવ્યા હ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે ઘરે…
કિમમાં GIDC માંથી છોડવામાં આવતું દુષિત પાણી કૃષિ ઉર્જા મંત્રીની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને ચકાસણી કરીને કાર્ય કરવા જણાવ્યું સુરતના ઓલપાડ અને ભરૂચના હાસોટ તાલુકામાં GIDC…
ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ કાઠોદરા ગામની સીમમાં અરવિંદ નગરમાં આવેલ બંગલામાં મોડી રાત્રે બાઈક ચોરીની ઘટના બની હતી. લબરમૂછીયા ચોરો બાંગ્લાનો ગેટ ખોલી અંદર પ્રવેસીયા હતા. જોકે મોંઘીઘાત યામાહા…
ઓલપાડના પારડી ભાદોલી ગામેથી પસાર થતી લાઇનમાંથી પેટ્રોલ,ડીઝલની ચોરીપેટ્રોલ,ડીઝલની લાઈનમાં પંક્ચર પાડી કુલ્લે 8 લાખ,52 હજારથી વધુના પેટ્રોલિયમ પેડાશની ચોરીઅજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ ઓલપાડ તાલુકાના પારડી ભાદોલી…
સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કુદસદ મુન્ના એજન્સી મા આવેલ આંગણવાડી ની આજુબાજુ માં ગટર ના પાણી માં પથ્થર મૂકી બાળકો જીવના ઝોખમે આંગણવાડી માં જવા મજબુર બન્યા છે કુદસદ ગામના…