Satya Tv News

Tag: ONGC

અંકલેશ્વરમાં ONGC દ્વારા કોરોના કાળના વિઘ્ન બાદ 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળાનું દહન સુરક્ષા વ્યવસ્થાઓ સાથે કરવામાં આવ્યું

અંકલેશ્વરના ONGC દ્વારા 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળાનું દહન કરાયુંકોરોના કાળના વિઘ્ન બાદ અંકલેશ્વરમાં પુનઃ સૌથી મોટા રાવણનું કરાયું દહનસુરક્ષા વ્યવસ્થાઓ સાથે હજારો લોકો…

અંકલેશ્વર : ONGC કોલોનીના ગેટની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વર બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરારONGC કોલોનીના ગેટની બાજુમાં કરી હતી બાઈક પાર્કચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરની ઓ.એન.જી.સી.કોલોનીના ગેટની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી…

અંકલેશ્વર : ઓ.એન.જી.સીની કેન્વેટ ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા બાઈક સવારનું કરુણ મોત

અંકલેશ્વર ઓ.એન.જી.સીની કેન્વેટ ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર સજોદ બસ સ્ટેન્ડ…

અંકલેશ્વર ટેલવા ગામના સરપંચ દ્વારા પડતી હાલાકી મુદ્દે ONGCને રજૂઆત

અંકલેશ્વર તાલુકાના ટેલવા ગામના સરપંચ દ્વારા રોડ રસ્તા તેમજ ડ્રેનેજની પડતી હાલાકી મુદ્દે ONGCને રજૂઆત કરાવામાં આવી હતી જેમાં ONGCએ રોડ રસ્તા બનાવી આપવાની ખાતરી આપી હતી અંકલેશ્વરના ટેલવા ગામ…

error: