Satya Tv News

Tag: PALEJ

પાલેજના સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કુલ ખાતે ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી નબીપુર કેન્દ્રમા ઉમેદવારોએ પરીક્ષા આપી8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપીપરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈPSI અને સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્તતંત્રએ…

પાલેજ જીઆઇડીસી માં આવેલી નર્મદા વેલી રબર ફેકટરીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી

પાલેજમાં નર્મદા વેલી રબર ફેકટરીમાં આગ લાગતા અફરાતફરી મચી રબર ફેકટરીમાં લાગેલી આગમાં રબરનો જથ્થો સળગી ઉઠ્યો નગરપાલિકાનું ફાયર ટેન્કર ઘટના સ્થળે આવી પહોંચ્યું જાનહાની ન સર્જાતા લોકોએ અનુભવ્યો હાશકારો…

કરજણ : પાલેજ હાઇવે ચોકડી પર શેરડી પોલાણ કરેલાં વેસ્ટ કુચા ભરેલો ટેમ્પો ભળ ભળ સળગ્યો હતો.

પાલેજ હાઇવે ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજ પર ટેમ્પો સળગ્યોશેરડી પોલાણ કરેલાં વેસ્ટ કુચા ભરેલો ટેમ્પો ભળ ભળ સળગ્યોપાલેજ હાઇવે બ્રિજ પર રાત્રે ૯ વાગ્યાના સમયે આશરે લાગી આગ ભરૂચ જિલ્લાનાં…

ભરૂચ: લગ્નનીમાં ડાન્સરો સાથે ડાન્સ કરનાર LJP.ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી સહિત 6 આરોપી સામે પોલીસ ફરિયાદ

ભરૂચના રાજકીય આગેવાન LJP ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા વાયરલ થયેલા વિડીયો એ જિલ્લામાં ચકચાર મચાવી હતી જયારે LJP ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી સહિત 6…

error: