Satya Tv News

Tag: PMO

હનુમાન જયંતી રેલી હિંસાઃ જહાંગીરપુરી કેસ મામલે સ્યુઓ મોટો લેવા સુપ્રીમ કોર્ટમાં અપીલ

હનુમાન જયંતી શોભાયાત્રામાં સામેલ કેટલાક સશસ્ત્ર લોકોએ મસ્જિદમાં પ્રવેશ કર્યો અને ભગવો ઝંડો લહેરાવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ હનુમાન જયંતીના રોજ દિલ્હીના જહાંગીરપુરી ખાતે બનેલી હિંસાની ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો…

પંજાબમાં તમામ ઘરોમાં 300 યુનિટ વીજળી ફ્રી, ભગવંત માન સરકારની મોટી જાહેરાત

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા આમ આદમી પાર્ટીએ પ્રતિ મહિના 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવાનો વાયદો કર્યો હતો. ત્યારે હવે સત્તામાં આવ્યા બાદ પંજાબની આપ સરકારે આ વાયદો પુરો કર્યો…

ખંભાત હિંસા મામલે નવો ખુલાસો: IBએ પહેલેથી જ આપ્યું હતું ઍલર્ટ

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામનવમીના પાવન દિવસ પર ભારે જૂથ અથડામણ થઈ હતી. જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું કરૂણ મોત પણ થયું હતું ત્યારે આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા…

ગુટકાના વેપારીના ત્યાં 18 કલાક ચાલ્યો દરોડો, બેડ બોક્સની અંદરથી મળ્યા 6.31 કરોડ રૂપિયા

આ પૈસાની ગણતરી માટે સ્ટેટ બેંકના કર્મચારીઓ 3 મશીન અને મોટા-મોટા ટ્રંક લઈને આવ્યા હતા ઉત્તર પ્રદેશના હમીરપુર ખાતે ગત 12 એપ્રિલના રોજ સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સ વિભાગની ટીમે એક…

બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા સુપ્રીમ સમક્ષ આજીજી

બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવાની માગ પર સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. અરજીકર્તાનું કહેવુ છે કે દેશમાં લગભગ 3 કરોડ અનાથ બાળકો છે અને કરોડો નિસંતાન દંપત્તિ છે.…

સરકારી તબીબોના આંદોલનનો ચોથો દિવસ, ગરીબ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા

રાજ્યભરના સરકારી ડોકટરોની હડતાળનો ચોથો દિવસ છે. સરકાર તરફથી હડતાળ પૂર્ણ થાય એ દિશામાં હજુ સુધી કોઈ પ્રયાસ કરાયો નથી. તો બીજી તરફ, રાજ્યભરના સરકારી ડોક્ટરો આ વખતે ઠરાવ ના…

21 મોબાઈલ એપથી લોન લેનારો યુવક ચક્રવ્યૂહમાં ફસાયો

હિંમતનગરના કેશરપુરામાં રહેતા કૃણાલ પટેલ સાથે આવી જ બીના ઘટી હતી. તેણે 10 સપ્ટેમ્બર 2021ના રોજ મોબાઈલ એપ્લીકેશનથી ટૂંકા ગાળાની લોન લેવાનું શરુ કર્યું હતું. આ લોન લેતી વખતે કોઈ…

તેલ-દૂધ બાદ દાળના ભાવ પણ આસમા

દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં ખેતપેદાશોમાં મોંઘવારી નડે…

જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની 2 બ્રાંચમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ

જામનગર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 40 શાખાઓ ધરાવતી જાણીતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની જામનગર શહેરની શાખા અને જામજોધપુર તાલુકાની ડિસ્ટ્રીક્ટ…

2 વર્ષમાં ખાદ્યતેલના ભાવ દોઢ ગણા, દવા 60 ટકા અને મસાલા 30-40 ટકા મોંઘા થયા

છૂટક બજારમાં લિંબુ ૨૦૦થી ૨૨૦ રૂપિયે કિલો અને મરચા ૧૨૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યા હોવાથી ભાવ સાંભળીને જ લોકો ભડકી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં વધતી જતી મોંઘવારીથી લોકોનું બજેટ…

error: