Satya Tv News

Tag: RAIN IN GUJARAT

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, આ વખતે ખેલૈયાઓની બગડશે નવરાત્રી;

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે. તેમજ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. નવરાત્રી દરમ્યાન રાજ્યનાં કેટલાક જીલ્લામાં…

આગામી 4 દિવસ ગુજરાતમાં વધશે વરસાદનું જોર, 3 સિસ્ટમ સક્રિય હોવાથી પડી શકે છે વરસાદ;

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. વાસ્તવમાં રાજ્યમાં વરસાદ માટે હાલ 3 સિસ્ટમ સક્રિય છે. જેથી હવે આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે છે. આ સાથે આજે હવામાન વિભાગની વરસાદને…

ગુજરાતમાં થયેલ નુકશાનીનો આંકડો તૈયાર, કેન્દ્ર સરકારની ટીમ આવશે ગુજરાત ;

વહીવટી તંત્ર દ્વારા નુકશાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો છે. નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલાશે. તેમજ કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત…

આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી;

3 સપ્ટેમ્બર અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર,…

વરસાદને કારણે ગુજરાતના રસ્તાઓ અને બ્રિજને અંદાજિત 5 હજાર કરોડથી વધુના નુકસાનનું અનુમાન;

ગુજરાતમાં વરસાદી આફતને કારણે મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ છે. અનારાધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે સંખ્યાબંધ લોકો બેઘર બન્યા છે. અનેક લોકોનું NDRF, SDRF દ્વારા રેસક્યુ કરવામાં આવ્યુ છઠે. રાજ્યમાં…

સ્ટાર મહિલા ક્રિકેટર વડોદરામાં રાધા યાદવ ફસાઈ, NDRFએ કર્યું રેસ્ક્યુ, જુઓ Video;

વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જવાથી અનેક લોકોને જીવનું જોખમ ઊભુ થયું.આ પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે…

3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઈટ પડી મોડી;

ભારે વરસાદને પગલે 3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ કરાઇ જ્યારે ટ્રેકમાં પાણી ભરાતાં ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ…

ગુજરાત: 165થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર, ત્રણ-ત્રણ સ્ટેટ હાઇવે થયા બંધ;

દ્વારકા જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. ખંભાળિયા પંથકમાં આભફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખંભાળિયા, રામનાથ, તિરુપતિ અને સોનીબજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જોધપુર ગેટ,રેલવે કોલોની,ધરમપુર સોસાયટીમાં…

ગુજરાતના 27 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની સત્તાવાર મોટી આગાહી;

હવામાન વિભાગે 27 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 6 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં રેડ અલર્ટ આપ્યું છે.ખેડા,પંચમહાલ, મહીસાગર, દાહોદ,…

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવે સરકાર એક્શન મોડ પર, પૂર જેવા વરસાદમાં આર્મીની એન્ટ્રી;

રાજ્યમા ભારે વરસાદની સ્થિતિને જોતા ચાર ઝોન આર્મીની ટીમો મોકલાશે. પ્રભારી સચિવો તેમના જીલ્લામા પહોંચવાની સુચના આપવામા આવી. રાજ્ય સરકાર ભારે વરસાદને પગલે એકશન મોડમાં આવી ગઈ છે. આર્મીની અન્ય…

error: