Satya Tv News

Tag: RAIN

અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં પાછોતરા વરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાન

અંકલેશ્વર હાંસોટ તાલુકામાં નુકશાનવરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાનછેલ્લા ત્રણ દિવસો દરમ્યાન ખેડૂતોની હાલત બગાડી અંકલેશ્વર હાંસોટ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા પાછોતરા વરસાદે ડાંગરના ઉભા મોલ ને ભારે નુકશાન…

આમોદમાં વડાપ્રધાનના આગમનના કારણે સગવડો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુર્ણાહુતિના આરે

આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર ચિંતામાં મુકાયુંઆમોદ ખાતે વડાપ્રધાનનું આગમનની સગવડો પુર્ણાહુતિના આરે૧.૫૦ લાખ પબ્લિકની ક્ષમતા ધરાવતો ડોમ મંડપસભા સ્થળે કામ કરતા કર્મચારીઓએ સુરક્ષિત જગ્યા પકડી આમોદ ખાતે તા.૧૦-૧૦-૨૨…

માત્ર ગણતરીના દિવસોમાં મોસમ કરવટ બદલશે! હવે ગાજવીજ સાથે વરસાદ, આંધી-તોફાન-વંટોળ માટે તૈયાર રહો!

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના અમુક રાજ્યો જેવા કે યૂપી, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં મોસમ કરવટ બદલવાની આશા સેવી છે. હવામાન વિભાગ દ્વારા એક ખુશખબરી આપવામાં આવી છે.…

બેંગલુરૂમાં ભારે વરસાદથી તબાહી : મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયું, 1નું મોત

કર્ણાટકના મોટાભાગના વિસ્તારોમાં ગુરૂવારે ભારે વરસાદ થયો છે. રાજધાની બેંગલુરૂમાં વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે પરંતુ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. અહેવાલ મુજબ વરસાદ દરમિયાન વીજળી…

તામિલનાડુમાં ભારે વરસાદથી પાંચનાં મોત

માછીમારોને સમુદ્રમાં ન જવા હવામાન વિભાગની સલાહ, અરબ સાગરમાં લોઅર પ્રેશરના કારણે વરસાદ ખાબક્યો ચેન્નઈમાં મુશળધાર વરસાદના કારણે સ્થિતિ સતત કથળી રહી છે અને વરસાદ સંબંધિત ઘટનાોમાં પાંચ લોકોનાં મોત…

error: