Satya Tv News

Tag: RAJPILA

ડેડીયાપાડા : સુકા ગાંજા તથા લીલા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ

સુકો ગાંજો ૪૧૩ગ્રામ, તથા ખેતરમાંથી ગાંજાના 60 લીલા છોડ નકિ.રૂ.૧,૧૪,૦૦૦/- તથા રોકડા રૂ.૩૦૨૦/- મળી કુલ કિ.રૂ,૧,૨૧,૧૫૦/-ના મુદ્દામાલ કબજે કરાયો ડેડીયાપાડા પંથકમાથી સુકા ગાંજા તથા લીલા ગાંજા સાથે આરોપીનેએસ.ઓ.જી.નર્મદાપોલીસે ઝડપી પાડી…

રાજપીપલાની શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો” યોજાયો

“નોંધારાનો આધાર” અને વંચિતોના વિકાસને વરેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી આજથી પ્રારંભાયેલા “ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨” ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને…

રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં તા. ૧૦ જાન્યુઆરી થી તા. ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન શરૂ કરાશે

GVK EMRI ની કરુણા એબ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરાઈ છે. રાજ્યમાં ઉતરાયણ પર્વને લઈનેદર વર્ષે મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓધારદાર પતંગના દોરામાં ફસાઈ જતાહોય છે. અને તેઓ ગંભીર…

કેવડિયા ખાતે સ્ટેચ્યુ પરિસરમા વહેલી સવારે ગાઢ ધુમ્મસમા વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા ધુમ્મસમા ગાયબ

આજે વહેલી સવારે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા આવેલી છે. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. આ ધુમ્મસ એટલું પ્રગાઢ છેકે સ્ટેચ્યુ ઓફ યુનિટી…

error: