Satya Tv News

Tag: SARKAR

દિવાળી પહેલા કરોડો ખેડૂતોને ભેટ કરી PM મોદીએ 12મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા

11મા હપ્તા તરીકે રૂ. 21,000 કરોડ બહાર પાડવામાં આવ્યા હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન PM-કિસાન યોજના હેઠળ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયાની રકમનો 12મો હપ્તો જાહેર…

અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર- જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના માધ્યમથી માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કર્યું

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી -ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા સાયન્સસીટી, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના નેશનલ સાયન્સ સેમિનારમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ…

દેડીયાપાડામાં પ્રાથમિક શાળામાં એક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણવા મજબૂર બન્યા

દેડીયાપાડાની પ્રાથમિક શાળામાં બાળકો મજબૂરએક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકોલોકો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા નર્મદા જીલ્લામાં દેડીયાપાડાના પીપલા કંકાલા ગામની પ્રાથમિક શાળામાં એક જ ઓરડામાં…

રાજપીપળા નગરપાલીકાના ચીફ ઓફિસર રાહુલ ડોડીયાને માહિતિ આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો

માહિતિ અધિકારના કાયદા હેઠળ અરજદારને માહિતિના આપતા પ્રથમ દ્રષ્ટિએચીફ ઓફિસરને જવાબદાર ઠેરવતું માહિતિ આયોગ કસબાવાડ વિસ્તારમા ગેરકાયદેસર બાંધકામ કરી દબાણના મામલે અરજદારે માહિતિ આપવામાં વિલંબ બદલ ચીફઓફિસર સામે દંડની કાર્યવાહી…

અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં પાછોતરા વરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાન

અંકલેશ્વર હાંસોટ તાલુકામાં નુકશાનવરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાનછેલ્લા ત્રણ દિવસો દરમ્યાન ખેડૂતોની હાલત બગાડી અંકલેશ્વર હાંસોટ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા પાછોતરા વરસાદે ડાંગરના ઉભા મોલ ને ભારે નુકશાન…

નાસિકમાં મુસાફરો ભરેલી બસમાં આગ લગતા 11 લોકો જીવતા સળગી ગયા

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં મુસાફરો…

નર્મદામાં એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા એકદિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફ્રન્સ યોજાઈ

નર્મદાના એકતા નગર ખાતે કોન્ફ્રન્સ યોજાઈકોંફ્રેન્સને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકીકેન્દ્રીય ભારી ઉદ્યોગ મઁત્રીના દ્વારા ખુલ્લી મુકી નર્મદાના એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા એકદિવસીય ઉદ્યોગ…

error: