સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના આવી સામે, માતા-પિતા સાથે પુત્રએ દવા ગટગટાવી;
સુરતના અમરોલી વિસ્તારમાં એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો…