Satya Tv News

Tag: SURAT POLICE

સુરત : સચિન GIDC બોઇલર બ્લાસ્ટમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો,સચિન GIDC પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

સુરત સચિન GIDCમાં બોઇલર બ્લાસ્ટની ઘટનામાં બાદ આજે વધુ 3 મજૂરોએ દમ તોડતા કુલ મૃત્યુઆંક 4 થયો છે. સુરત સચિન GIDCમાં આગનો મામલો વધુ 3 શ્રમિકોના સારવાર દરમ્યાન થયા મૃત્યુ…

સુરત : 12મા માળેથી કૂદી મહિલાએ કર્યો આપઘાત, પતિની ચારિત્ર્યની શંકાને પગલે આપઘાત

12મા માળેથી કૂદેલી મહિલા નીચે પટકાતાં દડાની જેમ ઊછળી. પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ સુરતના અલથાણ વિસ્તારમાં દીકરાની સામે માતાએ 12મા માળેથી કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પતિ…

સુરત : એટીએમ કાર્ડ બદલી ભાગવા જતા ગઠિયો પહેલા માળેથી નીચે પટકાયો

ગઠિયાના પગ અને હાથની સારવાર કરાવ્યા બાદ પોલીસે ધરપકડ કરી સુરતના ઈચ્છાપોર મોરા ગામમા એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા યુવકને ભેટી ગયેલા ગઠિયાએ બેલેન્સ ચેક કરી આપવાનુ કહી નજર ચુકવી…

સુરત : 21 લાખના MD સાથે બે બહેનો ઝડપાઈ

સુરત ક્રાઇમબ્રાંચના એસીપી બી.પી.રોજીયાની ટીમે 2 સગી બહેનોને 21 લાખના સિન્થેટીક એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી છે. જેમાં એક મહિલાનો પતિ એમડીનો ધંધો કરતો હતો. જો કે મુંબઈની મુંબ્રા પોલીસે…

સુરતના કતારગામમાં 3 વર્ષના માસુમ પુત્રને ગળેફાંસો આપ્યા બાદ માતાએ પણ ફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરતના કતારગામમાં 3 વર્ષના માસુમ પુત્રને ગળેફાંસો આપ્યા બાદ માતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિ સાથે નાની નાની વાતોમાં ચાલી રહેલા ઘરકંકાસના કારણે…

સુરત કતારગામમાં હીરાના કારખાના માંથી 19 લાખ ના હીરા ની ચોરી કરનાર દંપતી ઝડપાયા

સુરતના કતારગામ વિસ્તાર ની ઘટના શ્રી જવેલર્સ ના હીરાના કારખાના માંથી 19 લાખ ના હીરા ચોરાયા હીરા ચોરનાર દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી હીરા લેનાર દલાલની પોલીસે શોધખોળ હાથ ધરી…

રાજસ્થાનમાં કનૈયાલાલની હત્યા કરનારાઓનું સુરતમાં પૂતળા દહન કરાયું

રાજસ્થાનના ઉદયપુર ખાતે કનૈયાલાલ ટેલરની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળે આ નિંદનિય કૃત્ય ગણાવ્યું છે. સુરતના વરાછા ખાતે નારેબાજી કરી કનૈયાલાની હત્યા કરનારા આરોપીઓનું પૂતળાનું…

સુરત : હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા યુવકને બદલો લેવાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં મોડીરાત્રે હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવ્યો હોવાનો ઘાટ સર્જાયો હતો. લિંબાયતના મન્સૂરી હોલ પાસે સલમાન ઉર્ફે મુગ્રીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સલમાન…

સુરત : ચોરીની 10 મોટરસાયકલ સાથે 5 યુવક ઝડપાયા

સુરત 5 મોટરસાઇકલ ચોરી કરતા યુવક ઝડપાયાચોરીની 10 મોટરસાયકલ સાથે ઝડપાયા આરોપીઆરોપીઓ મોજશોખ માટે વાહનચોરી કરતા હોવાનું બહાર આવ્યું સરથાણા પોલીસે બાતમીના આધારે 5 યુવકોને ચોરીની 10 મોટર સાયકલ સાથે…

બારડોલી : ઓનલાઇન હનીટ્રેપ:વેપારી અને રિક્ષાચાલક મળી વધુ 2 ઓનલાઇન હનીટ્રેપમાં ફસાયા

બારડોલીનગરમાં અગાઉ અનેક લોકોના બીભત્સ વીડિયો વાઇરલ થયા હતા,ઓનલાઇન યુવતીનું મોઢું બતાવી પુરૂષોને નગ્ન હાલતમાં વીડિયો વાઇરલ કરવાની ઘટનામાં ઘણા નામી લોકો ભોગ બન્યા હતા. તાજેતરમાં ફરી શાકભાજી માર્કેટમાં શાકભાજી…

error: