Skip to main content

Satya Tv News

Tag: SURAT

સુરતમાં ડ્રગ્સની રેલમછેલ વધુ એકવાર અફીણનો જથ્થો પકડાયો

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી એક ઇસમે અફીણ મોકલાવ્યું હતું અને ડીંડોલી વિસ્તારમાં નશીલું અફીણ આવતા પોલીસે કાર્યવાહી કરી એક…

સુરત : 2000 રૂપિયાના કમિશનની લાલચ માં હીરા દલાલને નકલી હીરા પધરાવનાર ઠગને સુરત પોલીસે ઝડપી પાડ્યો

હીરા દલાલને નકલી હીરા પધરાવનાર ઠગને સુરત પોલીસે ઝડપી પાડ્યો ઠગ યુવકે ૫૦ હજારના હીરા બતાવી 37 હજાર રૂપિયા પડાવી લીધા હીરા દલાલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી…

કામરેજ : જવેલર્સની દુકાનને તસ્કરોઍ બનાવી નિશાન:પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

કામરેજના કઠોરમાં તસ્કરો ત્રાટક્યા રાતના અંધારામાં જાવેલર્સ ની દુકાનને બનાવી નિશાન સોના ચાંદીના દાગીના અને રોકડની કરી ચોરી 60 કિલો ચાંદી,72 તોલા સોનુ અને 4.97 લાખ રોકડા મળી 86.57 લાખની…

સુરત : કામરેજના ઉંભલ નજીકથી SOG પોલીસે રૂ. 70 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, ટ્રક ચાલક ફરાર.

ગુજરાત રાજ્યમાં યુવાધનને બરબાદ કરતા નશીલા કારોબારો પર ફરી એક વાર પોલીસે લાલ આંખ કરી છે. ગુજરાત રાજ્યમાં યુવાધનને બરબાદ કરતા નશીલા કારોબારો પર ફરી એક વાર પોલીસે લાલ આંખ…

સુરત માંગરોળમાં બે મિત્રની પત્નીઓની એકબીજાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ,આડાસંબંધનો ભાંડો ફૂટ્યો હોવાની ચર્ચા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામમાં 30 વર્ષના બે યુવાન મિત્ર વિરુદ્ધ એકબીજાની પત્નીઓએ દુષ્કર્મની ફરિયાદ નોંધીવી છે, જેમાં એકની પત્નીએ પતિના મિત્ર અને તેના સાગરીત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બીજા…

સુરત : ડીજેમાં નાચી બાઇક પર ઘરે પરત ફરી રહેલા‎ બે મિત્રોને ટ્રકે અડફેટે લેતા એકનું મોત‎

પલસાણાના કરાળા ગામેથી ગાંગપુર ગામે મિત્રના લગ્નમાં ડીજેના પ્રોગ્રામમાં નાચી મોડી રાતે મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહેલા મિત્રોને ઘર નજીક જ અકસ્માત નડતા એક મિત્રનું સારવાર દરમિયાન મોત…

સુરત : ચરસ સપ્લાયના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરત ચરસ સપ્લાયના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો કૌટુંબિક ઘોડા અને બગ્ગીના ધંધાની સાથે ચરસ વેચતો 53 વર્ષીય યુવાન યુનુસ શેખ સુરતમાં વોન્ટેડ જાહેર થયા બાદ જુદાજુદા શહેરોમાં ફરતો…

સુરત :પ્રતિષ્ઠિત લોકોના નામ ધારણ કરી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી : રાજસ્થાની સમાજના લોકોને ટાર્ગેટ કરતા હતા

પાંડેસરા GIDCની પ્રતિભા ડાંઈગ મિલના માલિક પ્રમોદ ચૌધરીને ગત 1 માર્ચે અજાણ્યાએ વોટ્સઅપ કોલ કરી પોતાની ઓળખ શ્રી સીમાન્ડના માલિક પ્રશાંત બાંગડ તરીકે આપી પોતાને મુંબઈમાં તાત્કાલિક 40 લાખની જરૂર…

સુરત : 26 વર્ષના ઠગે 100 વીવર્સના 90 કરોડ ચાંઉ કર્યાની વકી, ઉઠમણાંનો આંક 65 કરોડ થયો

સુરત 26 વર્ષના ઠગે 100 વીવર્સના 90 કરોડ ચાંઉ કર્યાની વકી ટેક્સટાઈલ માર્કેટમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઉઠમણનું ઉઠમણામાં ભોગ બનનાર વિવર્સોઓની અકળામણ ‌‌વધી ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 65 કરોડનું…

સુરત : પરિણીતાના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

સુરતમાં ફેસબૂક ફ્રેન્ડે બ્લેકમેલ કરી પરિણીતાના પરિવાર પાસેથી 91 હજાર પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 26 વર્ષીય પરિણીતાના ફેસબૂક ફ્રેન્ડે તેના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.…

error: