સુરત : સચિન, વરાછા સહિતનાં 10 સ્થળે જીએસટીના દરોડા,મોટા ભાગના કેસ ટેક્સટાઇલ ક્ષેત્રના, જુદા જુદા 3 કાયદાનો ભંગ
મશીનરી વેચનારા-બિલ આપનારાને ત્યાં તપાસ, સેકન્ડના મશીનના નાણાં સબસિડીમાંથી અપાયા, 75% રકમ ખરીદનારને મળીઆખો મામલો શું છે? બોગસ બિલ સામે લોન લીધી ને સબસિડી પણ વસૂલી, ઘણાએ તો બિલ વિના…