હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી,પરિવારે ન્યાયની લાગણી વ્યક્ત કરી
ગ્રીષ્માને ન્યાય મળતાં હર્ષ સંઘવી તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા.હર્ષ સંઘવીએ કહ્યું, દીકરીઓ પરેશાન હોય તો પોલીસનો સંપર્ક કરે, કોઈનો ડર ન રાખે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા…