Satya Tv News

Tag: SURAT

સુરત : લિબાયત પરિણીતા ને કોલ અને મેસેજ કરી અધટી માગણી કરનાર યુવકને પોલીસે ઝડપી પાડયો

સુરત લિબાયતમાં પરિણીતાને કોલ અને મેસેજ કરી અધટી માગણી આરોપી તનવીર મદ્રેસાના બાળકો માટે ફડ ઉપાડવાનું કામ કરતો હતો પકડાયેલા આરોપી રિક્ષામાંથી મળેલા મોબાઈલ પરથી કરતો હતો માંગણી અન્ય વોટ્સએપ…

હીરા રશિયાના રફમાંથી નથી બન્યા એવું લેખિતમાં આપવા અમેરિકાના વેપારીઓની માંગ

‘આ હીરા રશિયાના રફમાંથી નથી બન્યા,’ એવું લખાણ અમેરિકાના બાયર્સ શહેરના હીરા વેપારીઓ પાસે બિલમાં લેખિતમાં માગી રહ્યા હોવાથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. યુક્રેન અને રશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકાએ…

સુરત: શાંતિ અને ભાઈચારા વચ્ચે ઈદની ઉજવણી, મુસ્લિમ બિરાદરોની રાંદેર ઇદગાહ ખાતે નમાઝ અદા, સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી

આજે પરશુરામ જયંતિ અને ઈદ એક સાથે છે. ત્યારે લોકોએ ભારે ઉત્સાહ સાથે પરશુરામ જયંતિ અને ઈદની ઉજવણી કરી હતી. રાંદેર ખાતે ઇદગાહમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ ઇદની નમાઝ…

સુરતમાં ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા આવેલા AAPના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓને ગડદાપાટુનો માર મરાયો

સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા AAPના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગઈકાલે પોલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનાં કપડાં…

સુરત:કતારગામ ગજેરા સ્કૂલ પાસે ટ્રકે અડફેટે લેતાં CA ‌વિદ્યાર્થીનું મોત

મિત્ર સાથે અન્ય મિત્રને મળવા માટે ગયેલા પુણાના સીએના વિદ્યાર્થીનું કતારગામ ગજેરા સકૂલ પાસે ટ્રકની અડફેટે મોત થયું હતું. પુણાગામમાં રહેતા જેન્તીભાઈ જેઠવા સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.…

પત્ની રીસામણે પિયરે જતા સીમાડાના રત્નકલાકારનો ઝેરી દવા પી આપઘાત

પત્ની પિયરમાં રીસામણે જતી રહેતા સીમાડામાં રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કર્યો. તો લગ્ન ન થતા હોવાથી અમરોલીમાં યુવાને ફાંસો ખાધો હતો. માતા-પિતાએ વ્યસન બાબતે ઠપકો આપતા સચીનમાં ખેતરમાં ઝાડ…

પૂણામાં બાળકી પર રેપ- હત્યા કેસમાં 15 દિવસમાં જ ચાર્જશીટ

પૂણામાં રોડ પર પરિવાર સાથે સૂતેલી 4 વર્ષની બાળકીને રાત્રિના સમયે ઉપાડી જઇ રેપ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી હત્યા કરવાના કેસમાં આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ હતી. પોલીસે 15…

સુરત : લો હવે ગેસના બાટલામાંજ દારૂ સંતાડવાનું બાકી હતું,ગેસ સિલિન્ડરમાં સંતાડેલો 1.51 લાખનો દારૂ ઝડપાયો

સુરતમાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરનું અનોખું કારસ્તાન બુટલેગરે પોલીસથી બચવા ટેમ્પા પર એચ. પી ગેસ લખાવ્યું સિલિન્ડરમાં દારૂ સંગેવગે કરવાનો કીમિયો પોલીસે બનાવ્યો નિષ્ફળ સુરતના કારેલી ગામે રહેતો મીહીર મુકેશભાઇ…

સુરત : તાપી કાંઠે રમતા 3 બાળક ભરતીનાં પાણીમાં ખેંચાઈ ગયા, 2નાં મોત, 1 બાળકી લાપતા

સુરત તાપી કાંઠે રમતા 3 બાળક ભરતીનાં પાણીમાં ખેંચાઈ ગયા બે બાળકોના મૃતદેહ મળી આવ્યાં,એકની શોધખોળ ચાલુ કિનારા પાસે ઉંડો ખાડો હોવાથી ત્રણેય બાળકો ગરક થયા બાદ નીકળી ન શક્યા…

સુરત : શિવ ઓર્થોપેડિકના ડોકટર સામે આક્ષેપ બાદ તબીબ દ્રારા ખુલાસો

સુરતના સરથાણા ખાતે આવેલી છે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ હોસ્પિટલના ડોકટર કેતન ખેનીએ આક્ષેપ ફગાવ્યા વૃદ્ધાના ઓપરેશન બાદ પેસા નહિ આપી છેતરપીંડી કર્યાના આક્ષેપ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના…

error: