ગુજરાત રાજ્યમાં 8 મનપાના હોદ્દેદારોની કરાશે નિમણૂંક, 9 સપ્ટેમ્બરના રોજ ટર્મ પૂર થતા નવી નિમણૂંક;
આજે મહાનગરપાલિકાના કોર્પોરેટરોની બેઠક મળશે. આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક સહિતના નામો જાહેર થશે. મેયર માટે પ્રતિભા જૈન પ્રબળ દાવેદાર અને મેયર તરીકેની રેસમાં સૌથી આગળ…