વડોદરા ક્રાઈમ બ્રાન્ચએ ત્રિચી ગેંગના 12 સભ્યોની કરી ધરપકડ, અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં ચોરી કરવાનો કર્યો હતો પ્રયાસ;
ક્રાઈમ બ્રાન્ચે દક્ષિણ ભારતની કુખ્યાત ત્રિચી ગેંગ ઝડપી પાડી છે. ત્રિચી ગેંગે અનેક રાજ્યોમાં ગુનાઓને અંજામ આપ્યો છે. ગિલોલથી કાચ તોડી ચોરી કરવામાં આ ગેંગ માહીર હોવાનું સામે આવ્યું હતુ.…