Satya Tv News

Tag: UP

યુપીમાં ‘નિર્ભયા’ જેવો કાંડ, એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું અપહરણ કરી ચાલતી કારમાં નરાધમે આચર્યું દુષ્કર્મ

આગ્રાના સિકંદરામાં યુવકે શનિવારે સાંજે એન્જિનિયરીંગ વિદ્યાર્થિનીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતાની ફરિયાદ પર પોલીસ કેસ નોંધીને આરોપીની શોધ કરી રહી છે. વિદ્યાર્થિની લખનૌની રહેવાસી છે…

યુપીમાં લાંચ પેટે 5 કિલો ‘બટાકા’ માગનાર પોલીસ સસ્પેન્ડ, સોશિયલ મીડિયા પર ઘટના વાયરલ

ઉત્તર પ્રદેશમાંથી અવારનવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જેને સાંભળીને હસવું પણ આવી જાય અને ત્યાંના તંત્રની પોલ પટ્ટી પણ ખુલી જાય. તાજેતરનો મામલો પણ એવો જ છે. અહીં એક…

ઉત્તરપ્રદેશ : મલ્લાવાન-ઉન્નાવ રોડ પર ટ્રક પલટી, 8ના મોત

ઉત્તરપ્રદેશના મલ્લાવાન-ઉન્નાવ રોડ પર રેતી ભરેલી ટ્રકે પલટી મારતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 8 લોકોના મોત નિપજ્યા છે.. મૃતકોમાં દંપતી, તેમની ચાર પુત્રીઓ, જમાઈ અને…

યુપી: મુઝફ્ફરનગરના રસૂલપુર દાભેડીમાં લાલચુ વરરાજાએ છેલ્લી ઘડીએ લગ્નની સરઘસ લાવવાની ના પાડી દીધી.

છોકરીના પક્ષે દહેજ તરીકે વેગનઆર કાર આપવા માટે પંડાલનું આયોજન કર્યું હતું.. પરંતુ વરરાજાએ ક્રેટા કાર પસંદ કરી.સવારે ચિટોડાના રહેવાસી વરરાજા અમીર આલમને ખબર પડી કે તેની વિનંતી સાંભળવામાં આવી…

યુપીના અમરોહામાં એક પ્રેગનન્ટ મહિલાની લાશ 20 ટુકડામાં મળી આવતાં હડકંપ મચ્યો હતો.

ઉત્તરપ્રદેશના અમરોહામાં એક ગર્ભવતી મહિલાની લાશના ટૂકડામાં મળી આવતા હડકંપ મચી ગયો હતો. શબને જોઈને લાગી રહ્યું છે કે મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાએ તેના શરીરના ટુકડા કરી…

8-10 વર્ષના છોકરાઓએ માસૂમને પીંખી નાંખી: સ્કૂલમાં જોઈ અશ્લીલ ફિલ્મ, રિસેસ પડતાં જ બાળકીને બનાવી હવસનો શિકાર

બળાત્કારની આ ઘટના ગોંડા જિલ્લાના કિશોરી ધનેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની એક ખાનગી શાળામાં બની હતી. શુક્રવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માસૂમ બાળકી લંચ બ્રેક દરમિયાન શાળાના પ્રાંગણમાં રમતી…

યુપી: બદાઉનમાં કરણી સેનાના કાર્યકરની ગોળી મારીને હત્યા… પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશના બદાઉનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, સોમવારે કરણી સેનાના કાર્યકર સુધીર કુમાર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બદાઉ પોલીસે આ ઘટનામાં મુખ્ય આરોપીની ધરપકડ…

યુપીના બરેલીમાં એક મહિલા તેના પતિને પડતો મૂકીને પડોશી સાથે બેડરુમમાં ઝલાઈ જતાં અડધી રાતે મોટો હોબાળો મચ્યો હતો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક મહિલા રાત્રે તેના રૂમમાં તેના પાડોશી યુવક સાથે રોમાન્સ કરી રહી હતી. આ દરમિયાન મહિલાનો પતિ ત્યાં પહોંચી ગયો અને બંનેને વાંધાજનક હાલતમાં પકડી લીધા,…

પતિ હતા ડૉક્ટર, દીકરી બોલિવૂડમાં હીરોઈન ! છતાં રસ્તે ભીખ માંગીને ખાય છે 90 વર્ષની મા

ઉત્તર પ્રદેશના બારાબંકીના એક ડોક્ટરના હત્યા બાદ તેમની પત્ની દરદર ભટકી અને જીવન ગુજારી રહ્યા છે. ભીખ માંગી જીવન ગુજારતા ૯૦ વર્ષીય વૃધાને પરિવાર વિશે પૂછવામાં આવતા મહિલાએ શાંત સ્વભાવે…

ઉત્તર પ્રદેશમાં પિતાએ 6 વર્ષના પુત્રને પાણીમાં ડૂબાવીને મારી નાખ્યો

ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, એક પિતા પર પોતાના 6 વર્ષના એક પુત્રને પાણીમાં ડૂબાડીને હત્યા કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચારે બાજુ ચર્ચા જગાવનારી…

error: