યુપીએલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને યુપીએલ ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા બીજા સેમેસ્ટરની ડિપ્લોમા તેમજ ચોથા સેમેસ્ટરની ડિપ્લોમા, ડિગ્રી અને બી.એસ.સી. માં પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ “અભ્યુત્થાન-૨૦૨૩”નું ૧૮મી ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ આયોજન…