Satya Tv News

Tag: VADODRA NEWS

ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્તબાદ વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, નવાપુરા પોલીસે સ્ટેશન બહાર વિરુદ્ધ કરતા લોકોપર ટોળાએ કર્યો પથ્થર મારો;

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જતીન અર્જુનભાઈ પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, રાજમહેલ રોડ પર ઉંટખાનની ગલીના નાકે હું મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવું છું. તેમજ…

સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું મારા પર થઈ રહેલા આક્ષેપો ખોટા છે, કુશ પટેલને હું છોડાવવા નહીં, મળવા ગઇ હતી;

સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે, મારા પર થઇ રહેલા આરોપ ખોયા છે, હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી. કુશ પટેલના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઇ…

આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ, ભક્તે કૃષ્ણ શાસ્ત્રીને નામ બતાવવા આપી ચેલેન્જ;

વડોદરામાં ભાજપ નેતા ડૉ. હિતેન્દ્ર પટેલ, નિલેશ સોલંકી અને રવિ સોલંકીએ દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું. આ દિવ્ય દરબારમાં મધ્યપ્રદેશના સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ આવ્યા હતા. આઆદર્શ કૃષ્ણ…

વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ માત્ર પોણા બે કલાકમાં જ હીટ એન્ડ રનના આરોપીને છોડાવી ગયા, પોલીસે પણ કશું ના કરી શકી;

વડોદરાના રાજમહેલ રોડ પર કાર આંતરી લોકોએ આરોપી ઈસમને રાવપુરા પોલીસને હવાલે કર્યા બાદ ફતેગંજ પોલીસ મથકે લવાયો હતો. આ તરફ પૂછપરછમાં ચાલક ન્યૂ સમા રોડ મુક્તિધામ સોસાયટીનો 20 વર્ષીય…

વડોદરા રેલવે પોલીસની કચેરીમાં PSI એ કે કુંવાડિયા અને કોન્સ્ટેબલ શૈલેષ વચ્ચે થઈ મારામારી;

વડોદરા રેલવે પીએસઆઈ એ.કે.કુંવારીયા ઈનામ પત્રક બનાવી રહ્યા હતા. તે દરમ્યાન રેલવે એલસીબી પોલીસ જવાન શૈલેષનું નામ ઈનામ પત્રકમાં ન હતું. જે બાબતે શૈલેષે કહ્યું કે, સાહેબ પત્રમાં મારૂ નામ…

વડોદરામાં 55 વર્ષિય મહિલા સાથે સામુહિક દુષ્કર્મ, રિક્ષાવાળાએ ફસાવી આચર્યું સામૂહિક દુષ્કર્મ, ત્રણ આરોપીઓની કરી ધરપકડ;

શુક્રવારે વડોદરામાં ધરકામ શોધતી 55 વર્ષીય મહિલાને કામ આપવાના બહારને ત્રણ નરાધમો યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલા સાતે ગેંગરેપ થયો હતો. રેપ બાદ મહિલાને રીક્ષામાં છાણી કેનાલ રોડ પાસે લઈ…

વડોદરામાં VMCથી કંટાળી 9 લારી ધારકોનો જુગાડ, PMનો ફોટો લગાવી ધંધો કર્યો શરૂ;

વડોદરા શહેરમાં આવેલ ગેંડા સર્કલ પાસેના નવ લારીધારકોને ઘણા વખતોથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી. ત્યારે પરમાર કમલેશ સામાજીક કાર્યકરની આગેવાની હેઠળ તમામ લારીઓ પર નરેન્દ્ર મોદીના…

વડોદરામાં ફ્રુટ વેપારીની હત્યામાં ફિલ્મી કહાની, હત્યા પ્રકરણમાં ‘પતિ,પત્ની ઔર વો’નો કિસ્સો;

વડોદરાના કાસમ આલા કબ્રસ્તાન પાસે થયેલી હત્યા કેસમાં ભેદ ઉકેલાયો છે. મૃતકની પત્નીને પામવા પ્રેમીએ સોપારી આપી હત્યા કરાવી હત્યારાને પાંચ હજાર આપી અન્ય દેવું ઉતારી દેવાની લાલચ આપી હતી.…

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો, પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ કર્યો પસંદ;

લેક ઝોનનાં ભાગીદારોની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો. જેમાં લેક ઝોનનાં ભાગીદારો ખુદ ન હોતા જાણતા બોટિંગના નિયમો. બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું એકેયને જ્ઞાન જ…

વડોદરાની વધુ એક શાળાની બેદરકારી, વિદ્યાર્થીઓને દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા, જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ.?

વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. હરણી તળાવમાં બાળકોના મોત બાદ પણ સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા હતા. આ બાળકોને પોરબંદરના માધવપુરના દરિયા…

error: