વાગરા :દહેજ ખાતે ભારતના સૌથી મોટા અને સર્વપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી ડિસેલિનેશન પ્લાન્ટ નું મુખ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ
ઉદ્યોગો ને પાણી ની સમસ્યા થી છુટકારો મળશે મુખ્ય મંત્રી ના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરી નું ઇ- લોકાર્પણ કરાયુ નવી ઔધીયોગિક નીતિ હેઠળ MSME એકમો ને ૧૧ કરોડની સહાય ના…