Satya Tv News

Tag: VALIA

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર CM એકેડેમી પાસે બાઈક સવાર માર્ગની બાજુમાં ઉતરી જતા ઇજા

અંકલેશ્વરમાં વાલિયા રોડ ઉપર CM એકેડેમી પાસે ઇજાCM એકેડેમી પાસે બાઈક સવાર માર્ગની બાજુમાં ઉતરી જતા ઇજાઅકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર સી.એમ.એકેડેમી પાસે પુરપાટ…

વાલિયા : ભરૂચ એલસીબીએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપી પાડી

વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ પર દારૂ ઝડપાયોભરૂચ LCBએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપીભરૂચના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ…

વાલિયા : આદિવાસી સમાજના ઘેરૈયા વર્ષોથી માતાજીની આરાધનામાં લીન

વાલિયા તાલુકાના લુણા ગામે લોકો આરાધનામાં લીનશંકરના સ્ત્રી વેશને ધારણ કરી માતાજીની આરાધનામાં લીનસ્ત્રી વેશ ધારણ કરી ગામમાં જ ગરબા રમી વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના ઘેરૈયા વર્ષોથી ભગવાન…

વાલિયા : અઠવાડિયામાં બીજી વાર વીજ કંપનીના દરોડા

વાલિયા તાલુકાના ગામોમાં એક અઠવાડિયામાં વીજ કંપનીની ટીમોએ બીજીવાર દરોડા પાડી અઢી લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી. વાલિયા તાલુકામાં વીજ ચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. શહેરોમાં અને ગામોમાં…

વાલિયા : આદિવાસી સમાજ દ્વારા ખોટા જાતિ પ્રમાણ પત્ર બાબતે મામલતદારને આવેદનપત્ર

વાલિયા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આવેદનઅનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર બાબતે આવેદનપ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ વાલિયા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ…

વાલીયા : કોંઢ ગામમાં આવેલા તળાવમાં એક બાળક અને યુવાન નાહવા જતા ડૂબ્યા

કોંઢ ગામમા તળાવમાં એક બાળક અને યુવાન ડૂબ્યા, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી શોધખોળની કામગીરી હાથ ધરી અંકલેશ્વર નજીક આવેલા કોંઢ ગામના તળાવમાં એક બાળક અને યુવાન ડુબતા ગ્રામજનોના ટોળે…

વાલિયા : કોંગ્રેસના બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું

મોંઘવારી,બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બંધનું એલાનબંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યુંશૈક્ષણિક સંસ્થાઓ પણ રહી બંધ ભરૂચ જીલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું…

વાલિયા : તુણા ગામને જોડતા માર્ગ ઉપર બપોરના સમયે દિપડો બેઠો હોવાનો વિડીયો સામે આવ્યો

વાલિયા તાલુકો દીપડાઓનું આશ્રય સ્થાન બન્યોવાલિયા ગામ સહિત તુણા ગામને જોડતા માર્ગ ઉપર દીપડો નજરે પડ્યોદીપડો નજરે પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યોદીપડાઓના વસવાટને લઈ ખેડૂતોએ જીવના જોખમે ખેતી કરવા મજબુર…

વાલિયા : ગણેશ ઉત્સવને લઇ તાલુકાવાસીઓ શ્રીજીની ભક્તિમાં લીન બન્યા

વાલિયાના ગણેશ ઉત્સવને લઇ લોકો શ્રીજીની ભક્તિમાં લીન બન્યા સવાર-સાંજ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તાલુકાના વિવિધ ગામોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી વાલિયા તાલુકાના ગણેશ ઉત્સવને લઇ તાલુકાવાસીઓ…

અંકલેશ્વર : ગૌવંશની હેરાફેરી કરવામાં વપરાયેલાં 3 વાહન ખાલસા,અંક્લેશ્વરમાં બે,વાલિયામાં એક વાહન જપ્ત થયું હતું

અંકલેશ્વર પોલીસ ડિવિઝનમાં પશુ સંરક્ષણ અધિનયમ 6 એ અને 6 બી હેઠળના ગુનાઓમાં પકડાયેલા વાહનોને ડીવાયએસપીએ ચકાસણી કરીને સરકાર ખાલસા કરવામાં આવ્યા છે. ભરૂચ એસપી ડો લીના પાટીલની માર્ગદર્શન હેઠળ…

error: