Satya Tv News

Tag: VALIYA AKSMAT

વાલિયા:ડહેલી ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત

ડહેલી ગામમાં સર્જાયો અકસ્માતકાર ચાલકને બચાવતા ટ્રક પલટીચાલક અને ક્લીનરનો આબાદ બચાવપોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યોપોલીસે વધુ તાપસ હાથ ધરી વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામના પાટિયા પાસે કાર ચાલકને…

વાલિયા: પીકઅપ ગાડી ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા થયો અકસ્માત,ગંભીર ઈજા પહોંચી

વાલિયામાં ડહેલી પુલ પર સર્જાયો અકસ્માતચાલકનું સ્ટેયરીંગ પર કાબુ નહિ રહેતા અકસ્માતઅકસ્માતમાં ચાલકને પહોચી ગંભીર ઈજાઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયોપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા-વાડી રોડ ઉપર આજે વહેલી સવારે ડહેલી…

વાલિયા દહેલી ગામમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો,એકનું મોત નિપજ્યું

વાલિયા અકસ્માતમાં યુવાનનનું સારવાર દરમિયાન મોત નિપજ્યુંદહેલી ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયોવાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યોઅકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ વાલિયા-વાડી માર્ગ ઉપર દહેલી ગામ પાસે…

વાલિયા-દેસાડ માર્ગ ઉપર વિદ્યાર્થીઓ ભરેલ રીક્ષા પલ્ટી જતા ચાર વિદ્યાર્થીઓને ઇજા

વાલિયા-દેસાડ માર્ગ ઉપર વિદ્યાર્થીઓ ભરેલ રીક્ષા પલ્ટી જતા ચાર વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી આજરોજ સાંજના સમયે રીક્ષા ચાલક વાલિયા ખાતે આવેલ શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓને લઈ વાલિયા-દેસાડ…

વાલિયા નલધરી ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે તો અન્યનું સારવાર હેઠળ મોત

વાલિયા-અંકલેશ્વર માર્ગ પર નલધરી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે શેરડી ભરેલી ટ્રોલી સાથે બાઈક સવારો ભટકાતા એકનું ઘટના સ્થળે જ મોત…

error: