ઉતરાખંડમાં સુરત યુવકનું ખીણમાં પડી જતા થયું મોત, પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો;
ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગંગના પાસે સોમવારે એક મોટરસાઇકલ ઊંડી ખીણમાં પડી જતાં તેના પર સવાર બે યાત્રાળુઓના મોત થયા હતા. પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે…