ઝઘડિયા : એસટી બસનું પાછળનું વ્હિલ નીકળી જતા મુસાફરોનો આબાદ બચાવ
ઝઘડિયાથી અંકલેશ્વર જતી ST બસનું પાછળનું વ્હિલ નીકળ્યુંપાછળનું વ્હિલ નીકળી જતા મુસાફરોનો આબાદ બચાવબસમાં ૨૫ જેટલા મુસાફરો બેઠા હતાસદનસીબે કોઈ જાનહાની નહિ થતાં મુસાફરોએ રાહત અનુભવી આજે ઝઘડિયા નજીક એક…