Satya Tv News

રાજકોટમાં એક બાળકનો ક્યૂટ વિડિઓ વાયરલ થયો છે.વીડિયોમા બાળક રડતા રડતા કહે છે કે મને ટ્યુશનમાં કાયજ ના આવડે મને ઘરે જ આવડે ટીચર બાળકને પૂછે છે તારે સુ બોલવું છે

YouTube player

તને આવડે એ બોલ તો બાળક કહે છે કે હું ઘરે બોલું છું અને અહીંયા ટ્યુશનમાં મને મજા આવતી નથી હાલ આ માસુમ બાળકનો વિડિઓ સોસીયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય રહ્યો છે.

error: