સુરત : પલસાણા ગામે IDBI બેન્કના ATMમાંથી લાખોની રોકડ-રકમ ઉઠાવી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ…
તસ્કરોએ ગેસ કટરની મદદથી ATM મશીનને બિન્દાસ્ત કાપી લાખોની રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો. સુરત જિલ્લાના પલસાણા ગામે IDBI બેન્કના ATMમાંથી તસ્કરોએ લાખોની રોકડ રકમ પર હાથફેરો કરતાં પોલીસે…