ખેડૂતોની દિવાળી સુધરી : વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં અંકલેશ્વરના પુનગામને એકરે ₹ 1.67 કરોડનો આર્બીટ્રેશન એવોર્ડ જાહેર કરાયો
પુનગામના ખેડૂતોને 142ની જગ્યાએ 640 પ્રતિ ચો.મીનો એવોર્ડ અપાતાં 34 ખેડૂતોમાં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ…