Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

બિહાર:ફટાકડા ફોડતાં-ફોડતાં યુવકનું અચાનક મોત ,મૃતક 4 દીકરી અને 3 પુત્રનો પિતા

યુવક લગ્ન અને અન્ય સમારોહમાં ફટાકડા ફોડવાનું કામ કરતો હતો બિહારના સિવાનમાં મૂર્તિ વિસર્જન દરમિયાન ફટાકડા ફોડતાં-ફોડતાં એક યુવકનું મોત થયું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. એમાં યુવક…

વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો વિવાદ : ‘હું ઈશ્વરને માનીશ નહીં’ એવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનરો

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મ પરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ…

વડોદરા શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે,ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે દંપતીને રિવોલ્વરની અણીએ બંધક બનાવી લૂંટ કરી ઘરમાં જ બાંધી દીધા

વડોદરામાં દંપતીને રિવોલ્વરની અનીએ બંધક બનાવી લૂટનો મામલોદંપતીનું નિવેદન,ઘરમાં અચાનક લૂંટારૂઓએ પ્રવેશ કર્યોદીપકભાઈ પટેલને લૂંટારૂઓએ માર માર્યોઘરનાં રૂમમાં દોરીથી બાંધી દીધામારવાની ધમકી આપી તિજોરીની ચાવી લઈ લૂંટ ચલાવીલુટારુઓ હિન્દીમાં કરતા…

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા તેમના પરિવારજનોની હત્યા કરવાની ધમકી આપનારો બિહારથી ઝડપાયો:આરોપી માનસિક અસ્વસ્થ હોવાની શંકા

દરભંગાના રાકેશ મિશ્રાની ધરપકડ આરોપી માનસિક અસ્વસ્થ હોવાની શંકા : 10મી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા તેમના પરિવારજનોની હત્યા કરવાની તથા તેમના નિવાસ સ્થાન એન્ટિલિયા બિલ્ડિંગ અને…

અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડનનો ગાંજાને લઈને મોટો નિર્ણય:ગાંજો પીવા અથવા રાખવાના આરોપસર દેશની ફેડરલ જેલોમાં બંધ તમામને મુક્ત કરાશે

ગાંજો પીવા અથવા રાખવાના આરોપસર દેશની જેલમાં બંધ તમામ લોકોને મુક્ત કરાશે તેવો નિર્ણય રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે આ અંગે એક વીડિયો સંદેશ પણ જારી કર્યો…

વંદે ભારત સેમી હાઇ સ્પીડ પ્રીમિયમ ટ્રેનનો અકસ્માત:વટવા પાસે બે ભેંસ વંદે ભારત એક્સપ્રેસને અથડાઈ

વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતનું કારણ રખડતાં ઢોર છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને સવારે સવા અગિયારની આસપાસ અમદાવાદના વટવામાં અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના…

સુરત શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી:એક તરફી પ્રેમમાં સગીરા પર હુમલો

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સગીરાના ગાલ પર ઈજા પહોંચી છે. 14 વર્ષની સગીરાના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા છે. સુરત શહેરમાં ફરી એકવાર…

અંકલેશ્વર : શંકાના આધારે પતિએ કર્યો પત્ની પર ચપ્પુ વડે હુમલો

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી…

ઉત્તરાખંડ : મંગળવારે મોડી રાત્રે એક બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી: બસમાં લગભગ 50 લોકો હતા સવાર

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જાનૈયાઓથી ભરેલી બસ હરિદ્વારના લાલઢાંગથી કારાગાંવ જઈ રહી હતી. સીમડી ગામ પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો…

નર્મદા જિલ્લાના રાજકારણને લઇ મોટા સમાચાર, BTP અને BTTS ના નેતાઓએ અચાનક રાજીનામાં ધરી દેતા ચકચાર

વિધાનસભા ચૂંટણી પૂર્વે જ અચાનક રાજીનામાં પડી જતા BTPનું અસ્તિત્વ જોખમાય તેવી શક્યતા, BTP અને BTTS ના કાર્યકરો અને નેતાઓ કાયા પક્ષમાં જોડાય તેના પર સૌ ની નજર નર્મદા જિલ્લાના…

error: