રાજકોટ : મેટોડામાં ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટ્યું,બોઇલર ફાટ્યાના પ્રચંડ અવાજથી વિસ્તાર ધણધણી ઊઠ્યો ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
રાજકોટની મેટોડા GIDCમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે સવારે ધડાકાભેર બોઇલર ફાટતા ભૂંકપ જેવો અનુભવ આસપાસના લોકોમાં થયો હતો. પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.…