Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ભરૂચ:જબુંસર બાયપાસ પાસે આવેલ આશાંયે પ્લે સ્કૂલમાં ભરૂચ એસપી લીના પાટીલે મુલાકાત લીધી

આશાંયે પ્લે સ્કૂલમાં ભરૂચ SP લીના પાટીલે મુલાકાત લીધીSP સાથે તસ્વીરો પડાવવાની તક બાળકોએ ઝડપી લીધીસરળતાથી બાળકોએ એસ.પી સાથે વાર્તાલાપ પણ કર્યો ભરૂચના જબુંસર બાયપાસ પાસે આવેલ આશાંયે પ્લે સ્કૂલમાં…

રાજકારણ :કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખો 4-5 દિવસમાં થશે જાહેર, રાહુલ ગાંધી ઈચ્છે છે બિન-ગાંધીને મળે પદ

નથી માની રહ્યા રાહુલ, સોનિયા પણ નથી સંમત! ગેહલોત, ખડગે, વેણુગોપાલ અને વાસનિકના નામ પણ આગળ અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કુમારી શેલજા અને મુકુલ વાસનિક આગામી 4થી 5…

રાજકારણ : કેજરીવાલ સરકાર પર નવી આફત, 1000 બસ ખરીદી કૌભાંડમાં CBIએ દાખલ કરી FIR

એક્સાઈઝ નીતિ મામલે ફસાયેલી કેજરીવાલ સરકાર પર નવી આફત 1000 બસોની ખરીદી મામલે CBI દાખલ કરી FIR ભાજપે વિધાનસભામાં ઉઠાવ્યો હતો મુદ્દો ભાજપે દિલ્હી વિધાનસભામાં બસ ખરીદીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો…

ગુજરાત ચૂંટણી એંધાણ : ચૂંટણી જાહેર થવામાં 60 દિવસ જેટલો સમય બાકીઃ CR પાટીલનું સૂચક નિવેદન

વિધાનસભાની ચૂંટણીને લઇને CR પાટીલનું સૂચક નિવેદન, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકી: પાટીલ પાટીલે વિધાનગરના કાર્યક્રમમાં હાજરી આપી, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકીઃ પાટીલ, વિદ્યાનગરમાં પાણી…

રાજકારણ બ્રેકીંગ : ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઑના ખાતામાં કાતર ફરે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. કેબિનેટમાં ફરી થઇ શકે છે ફેરફાર , વધુ કેટલાક મંત્રીઓના ખાતામાં…

સુરતમાં માતા-પુત્રના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા, 3 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યાની આશંકા

સુરતમાં માતા-પુત્રના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા, પુત્રની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યાની શંકા ઘરકંકાસમાં આપઘાત કર્યો હોવાની શક્યતા, દીકરાનો પંખે અને માતાનો હુંક સાથે ફાંસો, ભાઈ બહેન અને ભાણિયાને…

NIAના વહેલી સવારથી જ જમ્મુમાં અનેક સ્થળોએ દરોડા, આતંકવાદીના અડ્ડા સુધી પહોંચી ટીમ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ આજે સવારથી જ જમ્મુમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. વિગતો મુજબ ડ્રોનથી હથિયારો ઉતારવાના મામલે NIAએ આજે ​​જમ્મુ, કઠુઆ, સાંબા અને ડોડામાં અનેક સ્થળો…

ભરૂચ:ગાંજાનો 8 કિલોથી વધુનો જથ્થો અને વિદેશી દારૂ મળી 1.55 લાખથી વધુના મુદ્દામાલ સાથે દંપતી ઝડપાયું

ભરૂચમાં ગાંજો તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોસ્થળ પરથી વિદેશી દારૂની 155 નંગ બોટલ મળી આવીપોલીસે કુલ 1.55 લાખથી વધુના મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ ચીંગસપુરાના પટેલ ફળિયામાંથી પોલીસે…

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા પરવટ મુકામે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા પરવટ મુકામે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની શરૂઆત પ્રભાતફેરી યોજી જેમાં નારા, સૂત્રો બોલાવવામાં આવ્યા હતા. શાળા કક્ષાએ ગામના સરપંચ રૂપાબેન વસાવાના વરદહસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો…

રાજસ્થાન: દલિત વિદ્યાર્થીના મોતથી જાલોરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

રાજસ્થાનના જાલોર જિલ્લામાં શિક્ષકના ઢોર મારના કારણે દલિત વિદ્યાર્થીનુ મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી હતી ઘટના જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના સુરાણા ગામના એક ખાનગી સ્કુલની છે જ્યાં શિક્ષકે દલિત…

error: