ભરૂચ : કૉંગ્રેસ દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે
સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકેમુમતાઝ પટેલે ભરુચ ખાતે આપ્યા સંકેતટિકિટ મળશે અને જનતા જનાર્દનનો સહકાર રહેશે તો ચૂંટણી લડીશું કૉંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્રી…