Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

રાજકારણ : CR પાટીલે બોઘરાને સોઈ ઝાટકીને કહી દીધું- જસદણ માટે ટિકિટ માગવી નહીં, બોઘરાનો કાંટો કાઢતા બાવળિયાનો રસ્તો સાફ

રાજકોટ જિલ્લાની હાઈપ્રોફાઈલ સીટ તરીકે ગણાતી જસદણ બેઠક પર વર્ષોથી બોઘરા અને બાવળિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. ગુરુ-ચેલા તરીકે જાણીતી જોડીમાં ચેલા હવે ગુરુ પર ભારે પડી રહ્યા…

લઠ્ઠાકાંડ મામલે આગામી 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરાશે તેવી બાંહેધારી ગૃહમંત્રીએ આપી

બોટાદ, ધંધુકા સહિતના ત્રણ જિલ્લાઓમાં થયેલાં લઠ્ઠાકાંડ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હર્ષ સંઘવીએ ઝેરી લઠ્ઠાકાંડને કેમિકલકાંડ ગણાવ્યો હતો અને…

ભરૂચ દાંડિયા બજાર દશાસ્વામેઘ નદી કિનારે મળ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ

મૃતદેહ કોનો છે તે ડીસામાં પોલેસે વધુ તપાસ હાથ ધરીલાસને પી.એમ.અર્થે આવ્યો ખસેડવામાં આવ્યો ભરૂચ ના દાંડિયા બજાર, દશાસ્વામેઘ નદી કિનારા પર થી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ આવ્યો છે લાસ…

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોરોનાથી સંક્રમિત થયા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોરોનાથી સંક્રમિત થયા છે. કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ચાર દિવસથી તેમને હળવો તાવ હતો. નીતિશ કુમાર…

રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને જિલ્લાનાં 11 તાલુકાનાં 66 જેટલા ગામોમાં મળીને 748 પશુઓમાં સંક્રમણ ફેલાયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ પૈકી…

અંકલેશ્વર : ઉકાઈ નહેર ખુલ્લી હોવાથી લોકો ન્હાવા તેનો કરે છે ઉપયોગ : ડૂબી જવાનું અકસ્માતનું જોખમ

ઉકાઈ નહેર ખુલ્લી હોવાથી લોકો ન્હાવા તેનો કરે છે ઉપયોગશહેરને આપતું પાણી ઉકાઈ નહેર દ્વારા સીધું આવે હસ્તી તળાવમાંઉકાઈ કેનાલને ક્લોઝ પાઇપલાઇનથી કવર કરે તેવી માંગ અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સીને…

ભરૂચ : e-FIR લોન્ચિંગ લાઈવ પ્રસારણ જિલ્લાના પોલીસ સ્ટેશન તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટરએ શરૂઆત

ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કર્યોe-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યોe-FIR લોન્ચિંગ લાઈવ પ્રસારણ પોલીસ સ્ટેશન તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટરએ શરૂઆત e-FIR થી મોબાઈલ અને વાહન…

ઉત્તર પ્રદેશ: હાથરસમાં હરિદ્વારથી આવી રહેલા કાંવડિયાઓને ડમ્પરે કચળ્યા, છનાં મોત

ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે મોડી રાત્રે ડમ્પરે કાંવડિયાને ખચડી નાખ્યા હતા. જેમાં 5 ના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ કાંવડિયાહરિદ્વારથી જળ ભરીને ગ્વાલિયર…

દહેજ : કડોદરા ગામ નજીક આવેલ વિલોવુડ કંપનીમા આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ

દહેજ પંથકમાં આગ લાગવાની બીજી ઘટના આવી સામેકડોદરા ગામ નજીક આવેલ વિલોવુડ કંપનીમા લાગી આગઆગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલસદનસીબે કોઈ જાનહાની થવા પામી નહિ દહેજ પંથકમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં છાશવારે…

હાંસોટ તાલુકાના ઈલાવ ગામ સ્થિત આદર્શ કેળવણી મંડળમાં શાળા પંચાયત ચૂંટણી યોજવામાં આવી

હાંસોટ તાલુકાના ઈલાવ ગામ સ્થિત આદર્શ કેળવણી મંડળ ઇલાવ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલ ઇલાવ તથા અલકાબા શાંતીલાલ વૈદ્ય પ્રાથમિક શાળામાં શાળા પંચાયત ચૂંટણી યોજવામાં આવી.જેમાં શાળાના તમામ વિદ્યાથીઓએ ખુબ જ…

error: