Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ICSE ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, બોર્ડે જાહેર કરી રિઝલ્ટની તારીખ, જાણી લેજો ફટાફટ

ધોરણ 10ની ઈન્ડીયન સ્કીલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનના પરિણામની તારીખની જાહેરાત કરી દેવાઈ છે. બોર્ડ સેક્રેટરી ગેરી આરાથૂનને જાહેર કર્યું છે કે 17 જુલાઈએના રોજ ઈન્ડીયન સ્કીલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનનું પરિણામ જાહેર કરી…

ડેડીયાપાડા : જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરતા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ

પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી સમસ્યા હલ કરવાની માંગહિંસક અથડામણ પણ થવાની શક્યતા હોવાનું લેખીત રજુઆત નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી ગામ લોકો ને…

અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતના પ્રશ્નો ના નિકાલ માટે નો રોડ મેપ તૈયાર કરવા મુખ્યમંત્રીનો આદેશ

ઔદ્યોગિક વસાહતના પ્રશ્નોના નિકાલ માટેનો રોડ મેપ તૈયાર કરવા CMનો આદેશગાંધીનગર ખાતે સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજીઉકેલની દિશામાં રચનાત્મક અભિગમ દાખવીને આદેશો જારી કરાયા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રાણ…

ભરૂચ : ભોલાવ ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ:ચારે બાજુ ગંદકીનું અને કાદો કિચડનું સામ્રાજ્ય

ભરૂચ ભોલાવ ડેપો માં પ્રાથમિક સુવિધાનો અભાવશાળા કોલેજોના સમય પ્રમાણે બસો ની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીચારે બાજુ ગંદકીનું અને કાદો કિચડનું સામ્રાજ્યપાણીની પરબ ,સંડાસ બાથરૂમ ખૂબ જ ખરાબ હાલતમાંવિદ્યાર્થીઓના હિત…

દાહોદની કિશોરીને વાળ ખાવાની અજીબ બીમારી, ડોકટરોએ પેટમાંથી અઢી કિલોની ગાંઠ કાઢી

ઘણા લોકોને એવી ટેવ હોય કે આપણને એમ થાય, કે હેં, આવુ તે કંઇ હોતું હશે. કોઇને ચોક-સ્લેટપેન ખાવાની ટેવ તો કોઇને ચૂનો ખાવાની. અરે દિવાલ પણ ઘણા લોકોને ખોતરી…

 ગુજરાતમાં ચૂંટણીના કારણે મારા પિતાને બદનામ કરવામાં આવી રહ્યા છે, SITના દાવા પર અહેમદ પટેલની દિકરીએ કર્યા પ્રહાર

કોંગ્રેસ પાર્ટીએ શનિવારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના એ આરોપોનું ખંડન કર્યું છે. જેમાં આરોપ લગાવામાં આવ્યો છે કે, રાજકીય કાર્યકર્તા તીસ્તા સીતલવાડ, રિટાયર્ડ ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ…

કોંગ્રેસ અધ્યક્ષાના સ્વ. રાજકીય અને અંગત સલાહકારના ઈશારે તિસ્તાને લાખો રૂપિયા મળ્યા, SITની એફિડેવિટમાં ખુલાસો

તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે. તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો…

નૌસેનાનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 15માંથી 14ના મોત, 1 ઘાયલ

મેક્સિકોના સિનાલોઆમાં શનિવારે મોટી દુર્ઘટના થઈ ગઈ છે. મેક્સિકન નૌસેનાનું એક હેલીકોપ્ટર બ્લેક હૉક દુર્ઘટનાગ્રસ્ત થવાથી 14 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું કહેવાય છે,…

અંકલેશ્વર : પિલુદ્રા ગામની ખાડી નજીક ટ્રેકટર તણાયુ:ચાર લોકોને બચાવાયા,એક લાપત્તા

અંકલેશ્વરના પિલુદ્રા ગામની ખાડી નજીક ટ્રેકટર તણાયુટ્રેકટરમાં સવાર પાંચ પૈકી ચાર લોકોને બચાવાયા,એક લાપત્તાએસ.ડી.આર.એફ.જવાનોએ લાપતા વ્યક્તિની શોધખોળ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના પિલુદ્રાગામ નજીક આવેલ વનખાડી પાસેથી પસાર થઇ રહેલ ટ્રેકટર…

શ્રીલંકામાં 300 રૂપિયે કિલો લોટ વેચાઈ રહ્યો છે, એક કપ ચાની કિંમત 100 રૂપિયા,

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ખાદ્યપદાર્થોથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીના ભાવ આસમાને છે. મંગળવાર રાતથી શ્રીલંકામાં 450 ગ્રામ બ્રેડના પેકેટમાં 20 રૂપિયાના…

error: