Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ડેડીયાપાડામાં આભ ફાટ્યું: 12 કલાકમાં 21.5 ઇંચ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 245 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ 21.5 ઈંચ વરસાદ ડેડિયાપાડામાં ખાબક્યો છે. જ્યારે તિલકવાડામાં 20.5 ઇંચ, ઉમરપાડામાં 17.5 ઇંચ વરસાદ, સાગબારામાં 17 ઇંચ,…

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ : પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેજા હેઠળ તંત્ર એક્શન મોડમાં, જુવો શું કહ્યું

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી…

SATYA TV NEWS

નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર એક્શન મોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ જિલ્લાના વિસ્તારોની મુલાકાત લઇ સ્થળ…

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો)

આજે બપોરે ૦૩:૦૦ કલાકે નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૯૬ મીટરે સપાટી નોંધાઈ આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨૫ સે.મી. થી ઓવરફલો નાના કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ…

ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર,જાણો ક્યાં કેટલો

7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેરતો બીજી તરફ રાજ્ય સરકાર પણ ભારે વરસાદને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત, ડાંગ, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નર્મદા, ભરૂચ, માં તંત્ર દ્વારા રેડ…

જંબુસર નગરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય: વાહનચાલકોને હાલાકી

જંબુસર નગરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્યરોડ ઉપર મસમોટા ખાડા પડતા વાહનચાલકોને હાલાકી તંત્ર દ્વારા રોડ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો થી ડાભા ચોકડી તરફ…

આવતીકાલથી તમામ શાળા-કૉલેજ આગામી આદેશ સુધી બંધ રહેશે

સમગ્ર રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાથી છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે કલેકટર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ભારે વરસાદને કારણે આવતીકાલથી તમામ શાળા-કૉલેજ આગામી…

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની તોફાની બેટિંગ,અંડરબ્રિજ કરાયા બંધ

અમદાવાદમાં સાંજના 7 વાગ્યાથી વરસાદે અનરાધાર બેટિંગ શરૂ કરી છે. પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શહેરને ધમરોળી રહ્યો છે. રાત્રિના 8 વાગ્યા સુધીમાં 1. 5 ઈંચ વરસાદ…

રોહિણી જેલના 82 અધિકારીઓ સામે FIR, મહાઠગ સુકેશ પાસેથી દર મહિને લેતા 1.5 કરોડ રૂપિયા

કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલા અને બોલિવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસના કથિત બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખર સાથે સંલગ્ન વધુ એક કાંડ સામે આવ્યો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ રોહિણી જેલના…

આજે રાજ્યમાં કોરોનાના 668 નવા કેસ

ગુજરાતમાં 668 નવા કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 4046 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5 દર્દી વેન્ટિલેટર પર છે બાકીના તમામ સ્ટેબલ છે. તો 98.79 ટકા રિકવરી રેટ છે. આજે…

error: