Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી, જાહેરનામું બહાર પડાયું

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું 8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર…

નર્મદા :મધ્યપ્રદેશ મેઘમહેરથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના પ્રવાહમાં વધારો,બે દિવસમાં સપાટી 26 સેમી વધી 114.38 મીટર

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 328 મિમી વરસાદ હાલ ડેમમાં 13,560 ક્યુસેક પાણીની આવક સામે 6443 ક્યુસેક જાવક ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પ્રવર્તમાન ચોમાસામાં…

પીડિતાની દર્દનાક કહાની:બનાસકાંઠાની માનસિક અસ્થિર દુષ્કર્મ પીડિતા સંતાનને જન્મ આપશે, જિલ્લા કલેકટરની નિગરાણી હોસ્પિટલમાં દેખરેખ

જિલ્લા કલેક્ટર અને બનાસ હોસ્પિટલ સગીરાની દેખરેખ રાખશે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને સગીરા અને તેની માતાની રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો ડોક્ટરની વાત સાંભળીને તેની માતા ચોકી ગઈ હતી માતાએ હાઇકોર્ટમાં…

જમ્મુ કાશ્મીર: અમરનાથ ગુફાની પાસે વાદળ ફાટવાથી 10 શ્રદ્ધાળુઓના થયા મોત

જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. વાદળ અમરનાથ ગુફાની પાસે ફાટ્યું છે. તેમાં કેટલાય લોકોના મોત થયા હોવાની વિગતો આવી છે. હાલમાં કોઈ ચોક્કસ આંકડો આવ્યો નથી,…

જપાનના પૂર્વ PM આબેનું નિધન, સવારે થયો હતો હુમલો

જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી મારવામાં આવી છે. ગોળી શિંજો આબેને છાતીમાં વાગી હતી અને તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આબેનું…

પહેલીવાર નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે

ગુજરાત ઓલિમ્પિકની તૈયારી તરફ આગળ વધી રહ્યુ છે. તે પહેલા ગુજરાતના આંગણે મોટી સ્પોર્ટસ ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 36 મો રાષ્ટ્રીય સ્પોર્ટસ મહોત્સવ યોજાવાની જાહેરાત કકરાઈ છે. જેમાં…

કોરોના :આજે ફરી આવ્યા 18 હજારથી વધારે કેસ, 39 દર્દીઓનાં મોત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ફરી એકવાર ચોંકાવનારો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,815 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાથી ચેપગ્રસ્ત…

PM મોદીના મિત્ર અને જાપાનના પૂર્વ PM શિંજો આબે પર જીવલેણ હુમલો, ફાયરિંગ થતા ઢળી પડ્યા

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિંજો આબેને બે ગોળી વાગી છે. તેમના શરીરમાંથી હુમલા બાદ લોહી વહી રહ્યું હતું. ગોળી વાગ્યા…

વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર શરૂ

રાજ્યભરના 33 PIની અલગ અલગ જીલ્લામાં બદલીના ઓર્ડરો ફાટયા અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં આવી અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં…

ભરૂચની મહિલાને અંધશ્રદ્ધા પડી ભારે :તાંત્રિક વિધિના બહાને ૩.૭૬ લાખની ઠગાઈ

ભરૂચની મહિલાને અંધશ્રદ્ધા પડી ભારેમહિલા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે બજાવે છે ફરજતાંત્રિક વિધિના બહાને ૩.૭૬ લાખની ઠગાઈ ભરૂચની બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાને અંધશ્રદ્ધા ભારે પડી હતી ભાઈની…

error: