Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

શ્રીલંકા : પેટ્રોલ ડીઝલનાં ભડકે બળતા ભાવ, પ્રતિલિટર 400 ને પાર

શ્રીલંકાની આર્થિક સ્થિતી એકદમ ખરાબ થઈ રહે છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે. મોઘવારીનો અંદાજો આ વાત પરખી લગાવી શકાય કે, અહીંયા પેટ્રોલ 420 રૂપિયા પ્રતિ લિટર અને…

ભ્રષ્ટાચાર પર પંજાબ સરકારે હથોડો માર્યો: પોતાની જ સરકારના સ્વાસ્થ્યમંત્રીને ઘરભેગા કરી દીધા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાની જ સરકારના મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા છે. વિજય સિંગલા સામે ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માને આ કાર્યવાહી કરી છે. સીએમ ભગવંત માને…

અંકલેશ્વર નજીક ટ્રક સાથે ટક્કર બાદ કાર અગનગોળામાં ફેરવાઈ, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર કારમાં આગ લાગીશિરડીથી વડોદરા જતાં પરિવારનો આબાદ બચાવગણતરીના પળોમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઇપરિવાર સમયસર બહાર નીકળી જતા બચાવ થયોઅકસ્માત બાદ કારમાં આગ લાગી હતી…

કર્ણાટક અને હરિયાણામાં ગમ્ખવાર રોડ અકસ્માતમાં 13ના મોત, 43 ઘાયલ 

કર્ણાટકના હુબલ્લી શહેરની બહાર એક પેસેન્જર બસ અને લોરી વચ્ચે ગંભીર અકસ્માત થતાં 7 લોકોનાં મોત થયાં અને 26 લોકો ઘાયલ થયા. પોલીસે ઘટના અંગે જાણ કરી હતી. ઘાયલોને હુબલીની…

અમદાવાદ મનપાનો અણઘડ વહીવટ કે આળસ? AMC ના પાયલોટ પ્રોજેકટના પૈસા ડૂબ્યા પાણીમાં

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભની સાથે લોકોને રાહત આપવાના ભાવને લઈને મનપા દ્વારા વોટર એટીએમ મશીન લગાવવામાં આવ્યા હતા. જે તે સમયે શાસકોના ફોટો સેશની ભૂખ ભાંગ્યા બાદ મશીનની જાળવણી…

કોંગ્રેસના ગઢમાં ખેલા હોબે, આવતીકાલે કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતાનો દીકરો કરશે કેસરીયા, સી.આર.પાટીલ રહેશે હાજર

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપ આદિવાસી પટ્ટામાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. સ્વર્ગસ્થ અનિલ જોષીયારાની ભિલોડા બેઠક પર ભાજપની નજર છે. આ બેઠક મેળવવા ભાજપ અનિલ જોષીયારાના દીકરા કેવલ જોષીયારા ભાજપમાં…

કિમ : ખૂંખાર દીપડા સાથે જીવસટ્ટો ખેલ:5 મિનિટ સુધી જીવસટ્ટો ખેલ ખેલી દીપડાને ભાગાવા મજબુર કરી દીધો

કિમ : ખૂંખાર દીપડા સાથે જીવસટ્ટો ખેલ:5 મિનિટ સુધી જીવસટ્ટો ખેલ ખેલી દીપડાને ભાગાવા મજબુર કરી દીધોખૂંખાર દીપડાને પાંજરે પૂરવા ચક્રોગતિમાન કર્યાખૂંખાર દીપડાના હુમલામા ઘવાયેલા પર 10 જેટલાં ટાકા આવ્યા…

ભરૂચ:શ્રવણ ચોકડી ઉપર સાઈન સ્પાનું સેક્સ રેકેટ ઝડપાયું,2 ગ્રાહક,3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર સાથે બે સંચાલકની ધરપકડ

ભરૂચની શ્રવણ ચોકડી ઉપર સાઈન સ્પામાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું બે સંચાલકોની ધરપકડ, બે ગ્રાહક, 3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર મળી ભરૂચ એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરના…

વારાણસી: ગંગા નદીના પ્રભુ ઘાટ પર હોડી પલ્ટી ગઈ, 4 લોકો ડૂબ્યા, 2 બચી ગયા

વારાણસીમાં આવેલા ગંગા નદીમાં સોમવારે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, ગંગા નદીના પ્રભુ ઘાટ પર હોળી પલ્ટી જતાં 6 લોકો ડૂબી ગયા છે. હાલમાં મળેલી…

IPL 2022: પ્લેઓફમાં પહોંચનારી ચાર ટીમોના નામ થયા નક્કી

IPLની 15મી સિઝનમાં પ્લેઓફમાં રમનારી ચાર ટીમોના નામ સામે આવ્યા છે. ગુજરાત, રાજસ્થાન અને લખનૌની ટીમો પહેલાથી જ તેમના સ્થાનો કન્ફર્મ કરી ચૂકી છે. શનિવારે દિલ્હી અને મુંબઈની ટીમ વચ્ચે…

error: