Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વર- બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ બેન્ચ પ્રેસ અને પાવર લીફટિંગ માં અંકલેશ્વરની યુવતીએ પ્રથમ સ્થાન મેળવ્યું

આજરોજ ભરૂચ જિલ્લામાં આવેલ હરક્યુલ જિમ ખાતે બોડી બિલ્ડિંગની સ્પર્ધા યોજાઇ હતી જેમાં બેન્ચ પ્રેસ પાવર લીફટિંગ જેવી સ્પર્ધાઓમાં જિલ્લાની અલગ અલગ યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ…

સુરત : વરાછામાં આરટીઓ દ્વારા દંડની ઉઘરાણીઓનો ધારાસભ્ય કુમાર કાનાણી કર્યો વિરોધ, જુવો શુ કહ્યું.?

સુરતના વરાછા વિસ્તારમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વિરોધ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ઉઘરાવવા બાબતે વિરોધ નોંધાવ્યો કુમાર કાનાણી દ્વારા ટ્રાફિક ડીસીપીને પત્ર લખી દંડ ન ઉઘરાવવા રજુઆત કરી વરાછા વિસ્તારમાં ટ્રાફિક…

ભરૂચ : કુખ્યાત બુટલેગર અન્નુ દીવાનના ત્યાં દરોડા, 6.22 લાખ ઉપરાંતનો વિદેશી દારુ સહીતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

ભરૂચ એ ડિવિઝન પોલીસના કુખ્યાત બુટલેગર અન્નુ દીવાનના ત્યાં દરોડા પોલીસે 6.22 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડયા 1.21 લાખનો વિદેશી દારૂ, ઇનોવા કાર અને મોબાઈલ મળી…

મોરબીમાં ઇન્સ્ટાગ્રામમાં પ્રેમજાળમાં ફસાવી સગીરા પર પ્રેમી અને તેના બે મિત્રોએ આચર્યું દુષ્કર્મ, બિભત્સ ફોટા મેળવીને નાણાં પડાવ્યા

મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને સોશિયલ સાઇટ પર એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ નિર્દોષ બાળકીના ખરાબ વિડીયો ઉતારી લઈ બ્લેકમેઇલ કરી હતી. એટલું જ નહી પ્રેમી સહિત તેના…

સહારનપુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: માલિક સહિત 5નાં મોત, ઘણાં કામદારો હજુ પણ લાપતા

ઉત્તર પ્રદેશના સહારનપુરના બલવંતપુરમાં આવેલી ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટમાં ફેક્ટરી માલિક રાહુલ સહિત 5 લોકોના મોત નિપજ્યા છે. આ વિસ્ફોટ એટલો જોરદાર…

ICICI અને HDFC પછી પંજાબ નેશનલ બેંકે FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો

પંજાબ નેશનલ બેંક એ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. હવે તમારે PNB બેંકમાં FD કરાવવા પર 2.9%થી 5.25% સુધી વ્યાજ મળશે. બેંકના નવા…

દિલ્હી-ચેન્નઈની મેચ પહેલાં DCનો નેટ બોલર કોવિડ પોઝિટિવ, 2 ખેલાડીને આઈસોલેટ કરાયા

દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પહેલા દિલ્હીનો એક સભ્ય કોરોના સંક્રમિત થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે હાજર એક નેટબોલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

કેન્દ્ર સરકારે Sputnik Vના બૂસ્ટર ડોઝની આપી મંજૂરી, હવે ખાનગી કેન્દ્રો પર પણ લગાવી શકશો

સ્પુતનિક લાઈટને બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવા માટે કેન્દ્ર દ્વારા આગળ વધવાની સાથે સાથે સ્પુતનિક વીના પ્રથમ ડોઝ લેનારા લગભગ 650,000 લોકો હવે ખાનગી રસીકરણ કેન્દ્ર પરથી વેક્સિનનો ઉપયોગ કરી…

યમુના એક્સપ્રેસ પર જીવલેણ અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોના મોત

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટના મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર થઈ હતી. જેમાં એક કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માત થાણા નૌઝીલ વિસ્તારના યમુના એક્સપ્રેસ…

પરિણીતા રિવરફ્રન્ટથી સાબરમતી નદીમાં કૂદવા ગઈ, લોકોએ દોડીને બચાવી લીધી

તાજેતરમાં આઈશા આત્મહત્યા કેસમાં ચુકાદો આવ્યો હતો. એમાં આરોપી પતિને સજા થઈ હતી. આવી જ એક આઈશા આજે શુક્રવારે બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા દોડી આવી હતી. સદનસીબે આ વખતે…

error: